ધોરાજી ઉપલેટા ને જોડતો અને ભગવતસિંહજી વખતો જુનો પુલ પર મોટાં વાહનો ન ચાલી શકે તે માટે મોટાં એગલો નાખ્યાં ઈમ્પેક્ટ ધોરાજી ઉપલેટા ને જોડતો અને ભગવતસિંહજી વખતો જુનો પુલ માં ગાબડાં પડ્યાં અને વાહન ચાલકો માટે જીવ નું જોખમ વધ્યુ છે
ત્યારે કલેકટર શ્રી રાજકોટ નાં આદેશ મુજબ આ પુલ નબળો હોવાથી ભારે વાહનો ચલાવવા પ્રતિબંધ કરેલ હોવા છતાં ભારે વાહનો પુલ પર થી નિકળતાં હોય તેવો અહેવાલ પ્રસારીત કર્યો હતો ત્યારે ધોરાજી તંત્ર જાગયુ ને તાત્કાલીક અસર થી જુનાં પુલ પર મોટાં વાહનો ન ચાલી શકે એટલે બન્ને બાજુ મોટાં એંગલો ફીટ કરી દેવાયા છે પણ જોવાનું એ રહયું કે આ લોખંડ ના એંનગ આયુષ્ય કેટલો સમય રાજકોટ જીલ્લાના કલેકટર શ્રી ના જાહેરનામા ના ભંગ થાય છે કેમ એ તો આવનારો સમય જ બતાવશે પણ હાલ અહેવાલ ની ઈમ્પેક્ટ જોવા મળી