• સીરામીકના કારખાનેદારને  છરી બતાવી અને  કારખાનું ચાલુ રાખવા  રોજના 20 હજારની ખંડણી માગવામાં આવી:  કનું કરપડા અને  અજાણ્યા ઈસમો સામે  ગુનો દાખલ

Surendranagar News

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં આવેલા એક સીરામીક ઉદ્યોગના સાથે સંકળાયેલા ઉદ્યોગકાર અલ્તાફભાઈ ને કારખાના ઉપર જઈ અને આવારા તત્વો દ્વારા ખંડની માંગવામાં આવી છે સૌપ્રથમ રાત્રિના બાર વાગ્યાના હાડકામાં કાળા કલરની કાર લઈ આવેલા તો સામાજિક તત્વોએ પહેલા ડેલા સાથે ધડાકા ભેર કાર અથડાઈ હતી ત્યારબાદ અલ્તાફભાઈ ના કારખાના બહાર બેઠેલા સિક્યુરિટી સાથે ગેરવર્તન કરી અને તેને છરી દેખાડવામાં આવી હતી.

ત્યારબાદ અલ્તાફભાઈ સાથે ગેરવર્તન કરી અને ત્યારબાદ તેની સાથે કારખાનું જો ચાલુ રાખવું હોય તો દરરોજના 20,000 રૂપિયા આપવા પડશે તેવી માંગણી ખંડણીની કરી હતી

ભોગ બનનાર સીરામીક ઉધોગકારે પોલીસને જાણ કરી છે અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે અને આ ખંડણીખોરો સામે કેવા પ્રકારના ગુના દાખલ થાય છે

તે સળગતો સવાલ છે કારણ કે આવા ખંડણીખોરો કાયમ બચી જતા હોય છે પરંતુ આ વખતે કડક કાર્યવાહી થાય અને આવા ખંડણીખોરો ઉપર લગામ લગાવવાનો પ્રયાસ પોલીસ તંત્ર હાથ ધરે તેવી ઉદ્યોગપતિઓની અને વેપારીઓની પણ માંગણી છે..

ે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયા બાદ તમામ પ્રકારના પુરાવાઓ પોલીસ વિભાગને ઉદ્યોગ કાર્ય આપ્યા છે આ બાબતે કારખાનાના માલિક અલ્તાફભાઈ   દ્વારા માંગણી કરવામાં આવી છે કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે અને જે ખડણીખોરો છે તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.