પ્રવેશ મેળવવા ઈચ્છતા વિર્દ્યાથી યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી મે-જૂન ૨૦૧૭માં લેવાનાર એકસ્ટર્નલ એમ.એ, એમ.કોમ. સેમેસ્ટર-૩ની પ્રવેશ પ્રક્રિયાનો સોમવારી પ્રારંભ શે. તેમજ પ્રવેશ મેળવવા ઈચ્છતા વિર્દ્યાીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પરી ઓનલાઈન ફોર્મ પણ ભરી શકશે તેવું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક અમિત પારેખની યાદીમાં જણાવ્યું હતું. એમ.એ., એમ.કોમ સેમેસ્ટર-૩માં પ્રવેશ મેળવવાની ઈચ્છા ધરાવતા વિર્દ્યાીઓ ઓનલાઈન ફોર્મ ભરવા માટે તા.૧૫/૫ ી ૨૦/૫ સુધી રેગ્યુલર ફી ૮૫૦ સો તેમજ ૨૧/૫ ી ૨૩/૫ સુધી રેગ્યુલર ફી ૮૫૦ સો વધારાની ‚ા.૫૦૦ લેટ ફી લેવામાં આવશે અને ૨૪/૫ ી ૨૫/૫ સુધી રેગ્યુલર ફી અને લેટ ફીની સાો સા ફંડ સ્વ‚પે ‚.૧૫૦૦ ફી લેવામાં આવશે.
વિર્દ્યાીઓને અસાઈન્મેન્ટ સબમીટ કરવાની છેલ્લી તારીખ ૩૧/૫ સુધીની રહેશે અને જે કોઈ વિર્દ્યાી પ્રવેશ મેળવવા ઈચ્છુક હોય તો ફોર્મ એન્ટ્રી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ external.saur ashtrauniversity.eduપરી તમામ વિગતો પ્રાપ્ત કરી શકાશે.