રાજ્યના અંબાજીથી ઉમરગામ વિસ્તારના 14 આદિજાતિ જિલ્લાના 53 તાલુકાઓના 76 હજારથી વધુ વનબંધુ કિસાનોને કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત રૂ. 35 કરોડના ખાતર-બિયારણ કિટના વિતરણના ઇ લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.
વિકાસની મુખ્ય ધારામાં વનબાંધવો પણ આવી જાય અને સર્વગ્રાહી વિકાસની સંકલ્પના પાર પડે તે માટે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરીને આદિજાતિઓને પણ શિક્ષણ, આરોગ્ય, વીજળી, કૃષિ-સિંચાઇના અનેક અવસરો પૂરા પાડયા છે.
રાજ્યના અંબાજીથી ઉમરગામ વિસ્તારના 14 આદિજાતિ જિલ્લાના 53 તાલુકાઓના 76 હજારથી વધુ વનબંધુ કિસાનોને કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત રૂ. 35 કરોડના ખાતર-બિયારણ કિટના વિતરણના ઇ લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.