ખેડૂતોના પૈસા બેંકમાં જમા કરાવવા જતાં જયકિશાન મંડળીના મંત્રીને લૂંટી લેવાયા: પોલીસ તપાસનો ધમધમાટ
કાલાવડ તાલુકાના જયકિશાન મંડળીના મંત્રી ખેડુતોના પૈસા ઉઘરાવી બેન્ક આ જમા કરવા લઈ જતા હતા, ત્યારેરસ્તામાં ૩ લોકો છરી બતાવી રૂ.૧૮ લાખની લૂંટ કરી ગયા હતા જે અંગે જાણ થતા પોલિસ તપાસ શરૂ કરી છે અને નાકાબંધી પણ કરાવી છે.સી.સી.ટી.વી. માં ત્રણ સવારીમા જતા લુટારા કેદ થયા છે.કાલાવડ-ધોરાજી રોડ ઉપરનો આ બનાવ છે. આરોપીઓને પકડી પાડવા પોલીસે શોધખોળ આદરી છે.
જામનગરના કાલાવડ નજીક સહકારી મંડળી નો કર્મચારી રોકડ રકમનો થેલો લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન સહકારી મંડળી ના વ્યક્તિ પાસે થી ૧૮ લાખ રોકડની લુંટ થઇ છે..અને જાણવા મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે બે બાઈક સવારો ૧૮ લાખની લુંટ કરી ને ફરાર થયા છે..જીલ્લાના એસપી પ્રદીપ સેજુળ ની સુચના થી અલગ અલગ ટીમો તપાસમાં લાગી છે..અને સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે..આ બનાવ કાલાવડના મોટી વાવડી અને નવાગામ વચ્ચે બન્યો છે..સહકારી મંડળી નો માણસ બેંકમાં રોકડ જમા કરાવવા માટે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની છે.પોલીસ ઘટનાસ્થળ પર તપાસ ચલાવી રહી છે..
જામનગરના કાલાવડ નજીક સહકારી મંડળી નો કર્મચારી રોકડ રકમનો થેલો લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન સહકારી મંડળી ના વવ્યક્તિ પાસે થી ૧૮ લાખ રોકડની લુંટ થઇ છે..અને જાણવા મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે બે બાઈક સવારો ૧૮ લાખની લુંટ કરી ને ફરાર થયા છે..જીલ્લાના એસપી પ્રદીપ સેજુળ ની સુચના થી અલગ અલગ ટીમો તપાસમાં લાગી છે..અને સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે..આ બનાવ કાલાવડના મોટી વાવડી અને નવાગામ વચ્ચે બન્યો છે..સહકારી મંડળી નો માણસ બેંકમાં રોકડ જમા કરાવવા માટે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની છે.પોલીસ ઘટનાસ્થળ પર તપાસ ચલાવી રહી છે..
જામનગરના કાલાવડ નજીક સહકારી મંડળી નો કર્મચારી રોકડ રકમનો થેલો લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન સહકારી મંડળી ના મંત્રી પાસે થી ૧૮ લાખ રોકડની લુંટ થઇ છે..અને જાણવા મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે બે બાઈક સવારો ૧૮ લાખની લુંટ કરી ને ફરાર થયા છે.જીલ્લાના એસપી પ્રદીપ સેજુળ ની સુચના થી અલગ અલગ ટીમો તપાસમાં લાગી છે..અને સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે..આ બનાવ કાલાવડના મોટી વાવડી અને નવાગામ વચ્ચે બન્યો છે..સહકારી મંડળી નો માણસ બેંકમાં રોકડ જમા કરાવવા માટે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની છે.પોલીસ ઘટનાસ્થળ પર તપાસ ચલાવી રહી છે..