વેલફેર સોસાયટીના અઘ્યક્ષ સંઘ્યાબેન ગેહલૌત તથા રીટાબેન કોટક દ્વારા પ્રયાસ
વેલફેર સોસાયટીના અઘ્યક્ષ સંઘ્યાબેન ગેહલોત તથા રીટાબેન કોટકના સંયુકત ઉપક્રમે પોલીસ પરીવારની મહીલાઓ પોતે ઓઘૌગિક ક્ષેત્રે આગળ વધી શકે તે ઘ્યેય સાથે એકઝીબીશન ક્રમ સેલનું પારિવારિક આયોજન પોલીસ હેડ કવાર્ટર ખાતે કરવામાં આવ્યું છે જેમાં ૪૦ થી વધુ સ્ટોલમાં અવનવી ડીઝાઇનના કપડા, ફુડ, જવેલરી વગેરે રાખવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં બહોળી સંખ્યામાં મહીલાઓ ઉમટી પડી હતી.
અબતક સાથેની વાતચીત દરમ્યાન સંઘ્યાબેન ગહેલોતે જણાવ્યું હતું કે પોલીસ હેડ કવાર્ટરમાં મે આજ અને કાલ બે દિવસ માટે એકઝીબીશન કરાવ્યું છે. પોલીસ પરીવારની મહીલા માટે સ્પેશીયલ કરાવ્યું છે. તેમને એક એકસપોઝર મળે ઘણી વસ્તુઓ એક જગ્યાએ જોવા મળે અમારા આ એકઝીબીશનમાં પોલીસ પરીવારની બહેનોએ પણ ભાગ લીધો છે.
અને મારી ઇચ્છા છે કે અત્યાર છે તેનાથી વધારે લોકો આવે અને તેમાં રીતાબહેનનો પણ સપોર્ટ રહ્યો છે. બહારથી પણ ઘણી ખરી મહીલાઓએ આવીને પોતાનો સહયોગ આપ્યો છે. તેના કારણે જ આટલું સારુ એકઝીબીશન થઇ શકયું છે. અને ઇચ્છા છે કે એકઝીબીશન ખુબ જ સારુ ચાલે અને ખાસ કરીને ઇચ્છીક કે પોલીસ પરીવાર માટે કર્યુ છે. તો સૌથી વધારે લાભ તેને મળે અને તેને વધારે ને વધારે એકસપોઝર મળી