જો તમે તમારા પાર્ટનર બંને ફીટ રહેવા માંગતા હોવ તો સેક્સ સો એક્સરસાઇઝ પણ એટલી જ જરૂરી છે. આમ કરવાી તમને તમારા પાર્ટનર સો સમય વિતાવવાની તક પણ પ્રાપ્ત શે. પાર્ટનર સો વર્કઆઉટ કરવાના અનેક ફાયદા છે.
પાર્ટનર સો સવારે ઉઠીને વોકિંગ કરવાી સારી શરૂઆત યા છે. ઘરી નજીક કોઇ ગાર્ડન હોય તેમાં નિયમિત વોકિંગ કરવા જવું જોઇએ. જો તમે લાંબા સમયી એકલાજ વર્કઆઉટ કરી રહ્યાં હોય અને હવે પાર્ટનર તમારી સો જોડાય તો તમે તેની સો તમારો અનુભવ શેર કરી શકો છો. એક્સરસાઇઝ કરવાની રીત બતાવવાી તે તમારી વધારે નજીક આવી જશે. જેવી રીતે કપલ ડેટ પર કે ફિલ્મ જોવા જાવ છો તેવી જ રીતે એક્સરસાઇઝ પણ કરવી જોઇએ. જેી એકબીજાની વધારે નજીક આવી શકાય છે. સો એક્સરસાઇઝ કરવાી તમે એક પર્સનલ ટ્રેનર પણ હાયર કરી શકો છો. જોડે એક્સરસાઇઝ કરવાી તમે હંમેશા મોટીવેટેડ રહો છો. કોઇ દિવસ તમને વર્કઆઉટ કરવાનું મન ન ાય પણ પાર્ટનર સો હોય તો તમે ચોક્કસી એક્સરસાઇઝ કરવા જશો અને તમારી હેલ્ પણ જળવાઇ રહેશે.