9 ટકાના દરે છેલ્લા ત્રણ વર્ષમાં રિટેલ ક્ષેત્રે વિકાસ થયો અને દેશના જીડીપીમાં પણ ૧૦ ટકા રિટેલ ક્ષેત્ર પોતાનું યોગદાન આપી રહ્યું છે.
દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા માટે કાર અનેકવિધ પ્રયત્નો અને પગલાંઓ લઈ રહ્યું છે ત્યારે છેલ્લા ઘણા સમયથી નાના ઉત્પાદકો અને વેપારીઓ ને જે લાઇસન્સ માટે નીચે મથામણ થઈ રહી છે તેમાંથી સરકારે તેઓને મુક્તિ આપવાનો નિર્ણય પણ કર્યો છે. સરકારનું માનવું છે કે નાના ઉદ્યોગોને વેપારીઓ આઠ ટકા જેટલી રોજગારી આપે છે. તુજ નહીં છેલ્લા ત્રણ વર્ષમાં 9 ટકાના દરે રિટેલ એટલે કે નાના ઉદ્યોગોએ ઘણો વિકાસ કર્યો છે અને તેઓ દેશની જીડીપીમાં 10 ટકા જેટલું યોગદાન પણ આપે છે.
રફે સરકાર એક જિલ્લો એક પ્રોડક્ટ એટલે કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજનાને અમલી બનાવવા માટે કાર્ય કરી રહ્યું છે. સરકાર નાના ઉદ્યોગો માટે ક્લસ્ટર ઊભું કરવા માટે પણ મથામણ કરી રહી છે જેનું મુખ્ય કારણ એ છે કે મોટા ઉદ્યોગો માટે નાના ઉદ્યોગો કરોડરજજૂ સમાન છે અને એક દેશની અર્થવ્યવસ્થામાં મહત્વનું સ્થાન પણ ધરાવે છે ત્યારે આવનારા દિવસોમાં નાના વ્યાપારીઓને નાના ઉદ્યોગો કઈ કઈ ચીજ વસ્તુઓ એટલે કે કયા પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડશે તેના માટે પણ સરકારે વ્યવસ્થા ઊભી કરી છે.
દ્વારા લેવામાં આવેલો નિર્ણય કોઈ ઈ કોમર્સ કે ડાયરેક્ટ વેચાણ માટે નથી પરંતુ જે નાના વ્યાપારીઓ છે તેના ઉત્થાન અને તેના વિકાસ માટે સરકારે તેઓને લાયસન્સ રાજમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. અંગે ડ્રાફ્ટ રિટેલ પોલીસી તૈયાર કરવામાં આવી રહી છે અને આ નવા નિયમથી નાના વેપારીઓને સિંગલ વિન્ડો સિસ્ટમ મારફતે લાઇસન્સ મળશે અને તેનો ઉપયોગ તેઓ સમગ્ર દેશમાં કોઈપણ જિલ્લામાં અથવા તો રાજ્યમાં કરી શકશે. અત્યાર સુધી આ તમામ વેપારીઓએ ઘણા પ્રશ્નો અને ઘણી તકલીફો વેઠવી પડતી હતી પરંતુ હવે સરકારના આ નિયમ નિય અમલવારી બાદ તેઓને ઘણી સાનુકૂળતા રહેશે એટલું જ નહીં આ ડ્રાફ્ટ અંગે વિવિધ એસોસિએશન અને તજજ્ઞ પાસેથી તેમના સૂચનો પણ લેવામાં આવી રહ્યા છે.