ઘણા બધા લોકો ઑફિસમાં દિવસભર ચા પીતા રહે છે,પરંતુ ઉપવાસમ દરમિયાન પણ ચા પીતા હોય છે. ચાના સેવન કરવાથી શરીરમાં હાજર વિટમિન્સ ખૂબ જ ઝડપથી સમાપ્ત થાય છે
1.દૂધ ની બનેલ ચાના સેવન થી પાંચન પ્રક્રિય ઉપર ખૂબ ખરાબ આસર થાય છે.અને તેમની સાથે નમકીન ખાવા છો તો તેનાથી વધુ ખરાબ કાઈ નાથી.તેનાથી ત્વચાના રોગો પણ થી છે
2-ચામાં કેફીન ખૂબ વધારે પ્રમાણમાં હોય છે જે લોહીને દૂષિત કરવાથી શરીર પણ ખૂબ કમજોર થાય છે.
3-જે લોકો ચા પીવે છે તેમના આંતરડા ખૂબ જ ઝડપથી ખરાબ થાય છે અને કબજિયાત ઘર કરે છે.
4-ચા પીવાથી લોહી ગંદૂ થઈ જાય છે અને ચહેરા પર લાલ ફંસી પણ નીકળી જાય છે.
5.ચા પીવાથી કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે.
6.રેલ્વે સ્ટેસન અથવા ટી સ્ટોલ પર વેચાતી ચાનું સેવન ન કરોતો વધુ શરૂ.કેમકે તે લોકો ઘણી વખત વાસણ સાફ કર્યા વગર વરંમવાર ઉપયોગ કરતાં હોય છે.
7.ભૂલથી પણ વધુ સમય થર્મશમાં રાખેલ ચાનું સેવન ન કરો.
8.ચાપત્તીને ઓછી ઉકાળો અથવા એક વખત વપરાસ થયા પછી ચાપત્તીને જરૂર ફેકી દયો.
9.ચા પીવાથી ભૂખ ઓછી લાગે છે નીંદર પણ ઓછો આવે છે