રાજકોટ નજીકના ખોરાણા ગામે મંદિરમાં વિરાજીત ભગવાન સ્વામિનારાયણને પંદર વર્ષ પૂરા તાં પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપીના અધ્યક્ષ શાી માધવ પ્રિયદાસજી સ્વામીના શિષ્ય શાી ભક્તિવેદાંતદાસજી સ્વામી તા જૂનાગઢનાં પુરાણી માધવજીવનદાસજી સ્વામીના વ્યાસપદે શ્રીમદ ભાગવતકાનું આયોજનકરવામાં આવેલ છે.
કાના પ્રમ દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. એમાં પ્રમ ભગવાન સ્વામિનારાયણનો ર, બીજા રથ માં પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા કથાના વક્તાશ્રીઓ બિરાજમાન હતા. રાજકોટ બેન્ડ પાર્ટી તથા મસ્તકે પોથી અને કળશધારી બહેનો સાથે ખોરાણા ગામની રાસ મંડળી પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા.
કથાના પ્રારંભમાં દીપપ્રાગટ્યમાં પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તા કથાના વક્તાઓ સાથે કથાના યજમાન જસવંતભાઈ સોરઠીયા, જયેશભાઇ સોરઠીયા, વલ્લભભાઈ વેકરીયા, ગોરધનભાઈ વેકરીયા તથા અનિલભાઈ વગેરે જોડાયા હતા.
પ્રમ દિવસે વક્તા માધવજીવન દાસજી સ્વામીએ ભાગવત કાનું માહાત્મ્ય સમજવ્યું હતું. કથાનો સમય બપોર પછી ૩:૩૦ થી ૬: ૩૦૦ અને સાંજે ૮:૩૦ થી ૧૦:૩૦ રાખવામા આવેલ છે.