શહેર ભાજપની કારોબારી બેઠક સંપન્ન: 20મી જુલાઈથી તમામ વોર્ડમાં કારોબારી બેઠક યોજાશે:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતિ અને પરિવારવાદને બદલે વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી: ધારાસભ્ય ગોવિંદ પટેલ

ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા મુજબ પ્રદેશ કક્ષાએ યોજાયેલ કારોબારી બેઠક બાદ મહાનગરા કક્ષાએ અને ત્યારાબાદ વોર્ડકક્ષાએ કારોબારી બેઠક યોજવામાં આવતી હોય છે ત્યારે તે અંતર્ગત પ્રદેશ ભાજપ કારોબારી બેઠક સંપન્ન થયા બાદ શહેરા ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, રાજયના મંત્રી અરાવીંદ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, મેયરા ડો. પ્રદિપ ડવ, ડો.ધનસુખ ભંડેરી, શહેરા ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોરા રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુરા, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ જોષીપુરા, રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી રાક્ષ્ાાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા, ડો. જૈમન ઉપાધ્યાય, ભાવનાબેન જોષીપુરા, કાશ્મીરાબેન નથવાણી,સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં  ભારાતીય જનતા પાર્ટી, રાજકોટ મહાનગરાની શહેરા ભાજપની અપેક્ષ્ાીત શ્રેણીના સભ્યોની કારોબારી બેઠક શહેરા ની રાણીંગા વાડી ખાતે યોજાઈ હતી. આ કારોબારીનો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી પ્રારાંભ કરાવામાં આવ્યો હતો  આગામી દિવસોમાં પાર્ટી ધ્વારા યોજાનારા અનેકવિધ કાર્યક્રમો મન કી બાત સાથે શક્તિકેન્દ્રોની ટીફીન બેઠક, પ્રાથમિક સદસ્યતા અભિયાન, ચૂંટણી સહયોગ નિધિ કાર્યક્રમ, તેમજ આગામી તા.રા0/7ના શહેરાના તમામ વોર્ડમાં યોજાનારા વોર્ડ કારોબારી અંતર્ગત વિવિધ કાર્યક્રમો વિશે માહિતી આપી હતી.

આ તકે અરાવિંદ રૈયાણીએ જણાવેલ કે ભારાતીય જનતા પાર્ટી અને પાર્ટીના કાર્યર્ક્તાઓની જવાબદારી સતત વધી રાહી છે તેથી જ પાર્ટીનો દરેક કાર્યર્ક્તા દેશના સપનાનો પ્રતિનિધિ છે. આ તકે ડો. ધનસુખ ભંડેરીએ આ કારોબારી બેઠકમાં રાજકીય અને આર્થિક ઠરાવ વિષય ઉપરા વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ સતાને સાધના માની દેશને વિકાસની રાહ પરા અગ્રેસરા ર્ક્યો છે.આ કારોબારી બેઠકનું સંચાલન શહેરા ભાજપ મહામંત્રી જીતુ કોઠારીએ અંતમાં આભારા વિધિ રાષ્ટ્રગાન સાથે નરેન્દ્રસિંહ ઠાકુરાએ કરાવી હતી.  અને કારોબારી બેઠકની વ્યવસ્થા હરેશ જોષી, વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, જીજ્ઞેશ જોષીએ સંભાળી હતી. આ કારોબારી બેઠકમાં શહેરા ભાજપની અપેક્ષ્ાીત શ્રેણીના કાર્યર્ક્તાઓ ઉપસ્થિત રાહયા હતા. આ કારોબારી બેઠકને સફળ બનાવવા કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરા ભાજપ કોષાધ્યક્ષ્ા અનિલભાઈ પારેખ, રામેશભાઈ જોટાંગીયા, રામભાઈ વઘાશીયા, જયંતભાઈ ઠાકરા, રાજન ઠકકરા, વિજય મેરા,ચેતન રાવલ, રાજુભાઈ કુંડલીયા,રાજ ધામેલીયા, નલહરીભાઈ, ભાવીન ધોળકીયાએ જહેમત ઉઠાવી હતી.

 

 

 

.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.