રોજિંદા જીવનમાં સમયએ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. કારણ સમય વગર ક્યારે કઈ થતું નથી. સમય એ દરેક કામ તેમજ ત્યારે આપણે સૌને એ ખબર જ હોય છે. કે એક ૧ મિનિટમાં ૬૦ સેકંડ હોય છે. તો આવું જાણતા હોયે ત્યારે દરેક ૧ મિનિટમાં શું થાય છે તમને ખબર છે? જો ના ખબર હોય તો આજે જ વાંચો આ…
એક મિનિટની ૬૦ સેકંડમા થઈ શકે આપની આજુ-બાજુ કઈક આવું :
દરેક ૬૦ સેકંડમાં ૨૫૫ બાળકો જન્મે છે.
દરેક ૬૦ સેકંડમાં માણસનું હૃદય સરેરાશ ૭૨ વાર ધબકે છે.
દરેક ૬૦ સેકંડમાં પુખ્ત વ્યક્તિ ૧૨ -૨૦થી વખ્ત શ્વાસ લે છે.
દરેક ૬૦ સેકંડમાં વ્યક્તિની આંખ ૧૫-૨૦ વાર પલકે છે.
દરેક ૬૦ સેકંડમાં શરીરમાં ૩વાર રક્તનું પરિભ્રમણ શરીરમાં કરે છે.
આજના યુગમાં સોશિયલ મીડિયા તેમજ ઓનલાઇન ટ્રેન્ડ ખૂબ જોવા મળે છે ત્યારે ઘડિયાળની દરેક ક્ષણમાં બદલાય રહ્યું છે કઈક આવું :
દરેક ૬૦ સેકંડમાં ગૂગલ પર ૩.૮ મિલિયન શોધ થાય છે.
દરેક ૬૦ સેકંડમાં ફેસબુક પર ૨,૪૩,૦૦૦ ફોટા મુકાય છે.
દરેક ૬૦ સેકંડમાં ૩,૫૦,૦૦૦ ટ્વિટસ ટ્વિટર પર થાય છે.
દરેક ૬૦ સેકંડમાં યુ ટ્યુબ પર દર મિનિટે 300 કલાકની વિડિઓ અપલોડ કરવામાં આવે છે.
દરેક ૬૦ સેકંડમાં ઇન્સ્ટાગ્રામ પર 65,972 ફોટા અપલોડ કરવામાં આવે છે.
દરેક ૬0 સેકંડમાં 205 મિલિયન ઇમેઇલ મોકલાય છે.
દરેક ૬૦ સેકંડમાં 29 મિલિયન વોટ્સએપ મેસેજીસ મોકલ્યા.