આયુર્વેદમાં વિપરીત ગુણ અને તાસીર વાળા ફૂડસને સો નહીં ખાવા માટેની સલાહ આપવામાં આવી છે. આ બાબતે કેટલાક ડોક્ટરનું કહેવું છે કે આયુર્વેદમાં પ્રતિબંધ કરવામાં આવેલા ફૂડ્સને એક સો લેવામાં ઘણી હેલ્ની સમસ્યા ાય છે.
૧. મીઠા ફળ સો ખાટ્ટા ફળો
બંને પ્રકારના ફળોની તાસીર અલગ અલગ હોય છે. સો મળીને પેટમાં ગડબડ વધારી શકે છે.
૨. દૂધ સો નમકીન
દૂધ સો નમકીન ખાનાી દૂધમાં રહેલું પ્રોટીનના ફાયદા ઓછા ઇ જાય છે. સ્કીન સમસ્યા પણ ઇ શકે છે.
૩. દહીં અને ફળ
બંનેમાં અલગ અલગ એન્જાઇમ્સ હોય છે. સો લેવામાં કફ, શરદી તાવ અને એસિડિટીની સમસ્યા ાય છે.
૪. દૂધ સો અડદ દાળ
અડદ દાળ ભારે હોય છે. દૂધ સો લેવાી પાચનક્રિયાની સમસ્યા, ગેસ ઇ શકે છે.
૫. મધ અને ઘી
આ બંને ચીજોને સરખા પ્રમાણમાં લેવાી ઝેર બની જાય છે.
૬. દૂધ અને દહીં
આયુર્વેદ પ્રમાણએ બંને વિરુદ્ધ પ્રકૃતિના આહાર છે. કબજિયાત અને જડાયરિયા ઇ શકે છે.
૭. દૂધ અને માછલી
બંને િવરુદ્ધ પ્રકૃતિના આહાર છે. સો લેવામાં સ્કીનનો રોગ ઇ શકે છે.
૮. મિર્ચ મસાલા અને દૂધ
દૂધ ઠંડી પ્રકૃતિનું હોય છે. મિર્ચ મસાલા ગરમ પડે છે.
સો લેવાથી પેટમાં ગડબડ ઇ શકે છે.