ગીતા પ્રવચન પ્રભાવક આચાર્ય ભગ જીનેશ રત્ના સુરી મ.સા.
વીર શાસન સ્થાપના ની ઉજવણી પ્રસંગે રાજકોટમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગુરૂવાર તારીખ 12 મે ના રોજ ઉજવાયેલા આ કાર્યક્રમમાં પ્રવચન પ્રભાવક આચાર્ય ભાગ-2 સુરી મહારાજ સહિતના સાધુ ભગવંતોનું સવારે 6/30 વાગે આદિનાથ ગ્રહ ચેત્ર્ય જિનાલયજીમખાના રોડ પર ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું.
મહાવીર સ્વામી જિનાલય દર્શન કરી મંજુલાબેન હિંમતલાલ પારેખ આરાધના ભવનમાં પધાર્યા હતા સવારે સાતથી આઠ શાસન સ્થાપના કેવી રીતે થાય છે સ્થાપના નું મહત્વ શું છે.
આપણે અનંતા શાસન માટે શું યોગદાન આપી શકીએ તેના ઉપર ગુરુ ભગવંતોએ પ્રવચન આપ્યા હતા આ પ્રવચનમાં શાસન પ્રેમીઓએ બોડી સંખ્યામાં હાજરી આપી હતી.
સામૂહિક સામાયિક માં ભાવિકો મુમુક્ષુઓની ભારે જનમેદની ઉમટી હતી તેમ જાગનાથ સંઘ પ્રમુખ દિનેશભાઈ પારેખે જણાવ્યું હતું.