બાંધકામ ઉધોગોનું નદીની રેતી પરનું અવલંબન ઘટશે
એસ્સાર સ્ટીલ લિમિટેડ દ્વારા આયર્ન મેકીંગની પ્રક્રિયા દૃરમ્યાન ખનિજમાંથી ધાતુ ગાળતાં નીકળેલા કચરામાંી પ્ોટા પ્ોદૃાશ તરીકે બાંધકામ ઉદ્યોગ માટે ઈકો-ફ્રેન્ડલી રેતી વિકસાવી છે,જે બાંધકામ ઉદ્યોગનું નદૃીની રેતી ઉપરનું અવલંબન ઘટાડશે અન્ો મોટા ભાગનાં રાજ્યોમાં જ્યારે નદૃીની રેતીના ખોદૃકામ ઉપર પ્રતિબંધ મુકાવાન્ો કારણે ગુણવત્તાયુક્ત રેતીની અછત ઉભી ઈ રહી છે. એસ્સાર સ્ટીલના ચિફ એકઝિક્યુટિવ દિૃલીપ ઓમ્મેન જણાવે છે કે “સ્લેગ સ્ોન્ડન્ો બીઆઈએસ ૨૦૧૬ દ્વારા બાંધકામની વિવિધ ઉપયોગીતાઓ માટે ઝીણી રેતી તરીકે માન્યતા આપવામાં આવી છે.
“માત્ર મુંબઈમાં જ દૃૈનિક ૧૫૦૦ ટ્રક જેટલી રેતીની જ‚ર પડે છે ત્યારે આ સ્લેગ સ્ોન્ડનો પુરવઠો મોટી જ‚રિયાત પ્ાૂરી પાડે શકે ત્ોમ છે ” ત્ોમ કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું. આ સ્લેગ સ્ોન્ડન્ો માર્ગ બાંધકામી માંડીન્ો મકાનો તા હેવી ઈન્ડસ્ટ્રીયલ ક્ધસ્ટ્રકશન સહિત બાંધકામના વિવિધ ઉપયોગ માટે કુદૃરતી રેતીન્ો બદૃલે અવા તો અન્ય મેન્યુફેકચર્ડ સ્ોન્ડન્ો બદૃલે વાપરી શકાય છે. સ્લેગ સ્ોન્ડનું ઉત્પાદૃન કંપનીના હજીરા પ્લાન્ટ ખાત્ો કરવામાં આવે છે. આ પ્લાન્ટ બંદૃર સો જોડાયેલો હોવાી એસ્સાર સ્ટીલ માટે સ્લેગ સ્ોન્ડનું દૃેશના કોઈપણ ભાગમાં ઓછા ખર્ચે પરિવહન કરવાનું આસાન બની જાય છે.
એસ્સાર સ્ટીલ ઝીરો વેસ્ટ કંપની બનવાની દિૃશામાં આગળ વધી રહી છે અન્ો સ્લેગ સ્ોન્ડ વિકસાવવાની બાબત આ દિૃશાનું વધુ એક કદૃમ છે. કંપની દ્વારા કોલસાની ભૂકીનો પ્ોલેટ મેકીંગ માટે અન્ો વીજ ઉત્પાદૃનમાં બળતણ તરીકે તા શુધ્ધ કરાયેલા પાણીના રિસાયક્લીંગ માટે ઉપયોગ કરવામાં આવે છે.
એસ્સાર સ્ટીલ કલર-કોટેડ સ્ટીલ પ્રોડક્ટસમાં મોટો બજાર હિસ્સો ધરાવે છે અન્ો મૂલ્યવર્ધિત સ્ોગમેન્ટ તરફ ધ્યાન આપી રહી છે તા ક્ધસ્ટ્રક્શન, ઉર્જા, સંરક્ષણ, ઓટોમોટિવ, જનરલ એન્જીનિયરીંગ અન્ો યલો તા વ્હાઈટ ગુડ્ઝ વગેરે ક્ષેત્રોની ઉચ્ચ પ્રકારના મૂલ્યવર્ધિત સ્ટીલની જરુરિયાત પુરી કરે છે.