ગુજરાતી ફિલ્મ એક્ટર એશા કંસારા ખૂબ જાણીતી છે. એશાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝમાં તેણી તૈયાર થયા બાદ વિવિઝ પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરમાં તેણીએ ચણિયા છોલી પહેર્યા છે. જેમાં તેણીએ બ્લેક કલરના ટ્રેડિશનલ ચણિયાચોળી પહેર્યા અને રેડ દુપટ્ટો નાખ્યો છે. આ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણી આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.
ગુજરાતી અભિનેત્રી એશા કંસારા અને તેના સંગીતકાર પતિ સિદ્ધાર્થ અમિત ભાવસારે તાજેતરની પોસ્ટમાં સુંદર પરંપરાગત લુક પહેરીને ઇન્સ્ટાગ્રામને સળગાવી દીધું. તેણે ફોટાઓની શ્રેણીમાં લાવણ્ય અને સાંસ્કૃતિક સુંદરતા દર્શાવી છે, જેણે ચાહકોના હૃદયમાં મજબૂત રીતે તાર લગાવ્યો છે.