સાડાત્રણ દાયકાની રાજુ એન્જીનીયરીંગ બીજી શાખ ESFL ને ફળી
સાડાત્રણ દાયકાનો અનુભવ અને 70 દેશો સાથે જોડાણ ધરાવતી કંપની REL દ્વારા ESFL પ્રમોટ કરીને શેરબજારમાં આગમન કરતા 70 ટકાથી ઉપરની ભવ્ય સફળતા મેળવી રેકોર્ડ બ્રેક સન્ક્રિપ્શન મેળવેલ છે . રોકાણકારોના વિશ્વાસે જ ESF નો IPO છલકાવી દીધો છે . SME માં ટોચ પર રહેનાર QIB સન્ક્રિપ્શન 570 કરોડ ઉપરનું નોંધાયું છે કંપનીની પ્રગતિ સાથે વિદેશોમાં વ્યાપારના બહોળા અનુભવ ઉપર ઇન્વેસ્ટરો એ વિશ્વાસ મુક્યો છે .
રાજુ એન્જીનીયર્સ લિમિટેડ છેલ્લા સાડાત્રણ દાયકાથી ઔદ્યોગિક ક્ષેત્રે સારી યાહના સાથે મોટી નામના ધરાવે છે . આ કંપની દ્વારા ESF ને પ્રમોટ કરીને શેર બજારમાં મુકતા ગણતરીના દિવસો કંપનીની શાખને કારણે સફળતા અપાવી છે . ESFL કોન્ટ્રાકટ ઉત્પાદક છે અને તેના ઉત્પાદનો વિશ્વના 24 દેશોમાં સપ્લાય કરી રહી છે . જેમાં સાઉદી અરેબિયા , યુરોપ , ઇટલી , કેનેડા , ડેનમાર્ક જેવા દેશોનો સમાવેશ થાય છે .
REL ના પ્રમોટરો ખુબૂ ચંદ્રકાન્ત દોશી અને પલ્લવ કિશોરભાઈ દોશી તરફથી ESFL ને પ્રમોટ કરાય છે ઇશ્યુ અને OFS ના ટાર્ગેટ મુજબ ભંડોળ એકત્ર થયું હોવાથી કંપની એ રોકાણકારોનો આભાર માન્યો છે . શેરની ફેસ વેલ્યુ સાથે પ્રાઇઝ બેડ પણ ઓફર પ્રમાણે મળવાની ઇન્વેસ્ટરોની આશા સાથે ઉત્સવ ગણાયો છે . કંપની ઓફલાઈન અને ઓનલાઇન સહીત તમામ બિઝનેશ વર્ટીકલમાં કાર્યરત છે . ESL ISO 9001 : 2015 થી પ્રમાણિત થયેલ છે.ઈશ્યુ છલકાતા કંપનીની કુલ સંપત્તિ 131.20 કરોડ થઇ જશે . IPO માં મળેલી સફળતાને કારણે ઇક્વિટી મૂડી 20,69 ને આંબી જશે કંપનીનું સાતત્વ પૂર્ણ પ્રદર્શન અને લાંબાગાળાની ક્ષિતિજ ધરાવતી હોવાથી કંપની ટૂંકાગાળામાં વૈશ્વિક સ્તરે નામના હાંસલ કરી લેશે તેવો રોકાણકારોને વિશ્વાસ છે