ધોળકિયા સ્કુલ્સ પ્રાચીન નવરાત્રી મહોત્સવમાં બીજા દિવસે અતિથિ વિશેષ તરીકે રાજકોટ જિલ્લાનાં નવનિયુકત એડિ.કલેકટર પરીમલ પંડયાએ સહપરીવાર પધારી દીપ પ્રાગટય તથા આદ્યશકિતને પુષ્પહાર અર્પણ કરી વંદના કરી હતી. કૃષ્ણકાંતભાઈ તથા જીતુભાઈના આમંત્રણને માન આપી પધારેલા જૈન સમાજના અગ્રણી ઈશ્ર્વરભાઈ દોશી, બ્રહ્મ સમાજના અગ્રણી જર્નાદનભાઈ આચાર્ય, નટવરીનૃત્ય માળાના ડાયરેકટર હર્ષાબેન ઠકકર, બ્રહ્માકુમારી પુષ્પાબેન, બ્રહ્માકુમારી સુધાબેન, એન.સી.સી સકેન્ડ સહબટાલિયન રાજકોટના લેફટનન્ટ કર્નલ રોહિતસંઘસર સહપરિવાર પધારી ર્માં આદ્યશકિતની સ્તુતી વંદના કરી હતી. પ્રારંભ દીવડા રાસ સાથે હે જગજનની.., પાડીવાળા… કેશરિયો રંગ… એક છંદે… આપણ મલકમાં… કુમ કુમ કેરા… વગેરે રાસ ગરબાની રમઝટથી તથા આદ્યશકિતના ભકતગણની તાલીઓના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું.
Trending
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો
- આ રીતે ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
- આ તફાવત હોય છે Real અને Fake મિત્રમાં