૮ કલાકમાં ૭૫૦ વિકલાંગોને કેલીપર્સ ફિટીંગ: એક જ સ્થળે સૌથી વધુ સાધન સહાયનું વિતરણ કરતાં વડાપ્રધાન
આજે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્િિતમાં દિવ્યાંગોને સાધન-સહાય વિતરણનો કાર્યક્રમ યોજાવાનો છે. વ્હેલી સવારી શ‚ નારા સાધન-સહાય કાર્યક્રમમાં ૧૮૫૧૫ જેટલા દિવ્યાંગોને સાધનનું વિતરણ કરવામાં આવ્યું છે. વધુમાં ૮ કલાકની અંદર ૭૫૦ વિકલાંગોને કેલિપર્સ પહેરાવીને નવો વિશ્ર્વ રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો.
આ ઉપરાંત કાર્યક્રમમાં ૩૫૪ જેટલા પ્રજ્ઞાચક્ષુઓને આધુનિક બ્લાઈન્ડ સ્ટીક પણ આપવામાં આવી હતી. જેમાં સેન્સર ગોઠવવામાં આવ્યા હોવાી નજીકની અડચણોને પ્રજ્ઞાચક્ષુઓ સહેલાઈી જાણી શકશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્િિતમાં સાધન સહાયનું વિતરણ વાનું હોવાી રેસકોર્ષ મેદાન ખાતે અભેદ સુરક્ષા વ્યવસ ગોઠવવામાં આવી છે. વધુમાં વરસાદ દરમિયાન પણ કોઈ મુશ્કેલી ઉભી ન ાય તે માટે ખાસ વ્યવસ કલેકટર તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આ માટે કાનપુરી સાધનો મંગાવવામાં આવ્યા હતા. જેમાં જેટલા વિકલાંગોને સ્ળ ઉપર સાધનો ની અપાયા તેઓને સાધનો ઘરે પહોંચાડવામાં આવશે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મુકબધીર બાળકોએ સાઈન લેગ્વેંજમાં રાષ્ટ્રગીત રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૩ વિશ્ર્વ રેકોર્ડ નોંધાયા હતા જેમાં એક જ સ્ળે સૌી વધુ વિકલાંગોને સાધન-સહાયનું વિતરણ, ૭૫૦ વિકલાંગોને કેલીપર્સ ફીટીંગ અને સાઈન લેગ્વેંજમાં રાષ્ટ્રગીત માટેના વિશ્ર્વ રેકોર્ડના પ્રમાણપત્રનો પણ આ જ કાર્યક્રમમાં આપવામાં આવશે.
આ આયોજનમાં દિવ્યાંગો માટે ૪૦ હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દિવ્યાંગોને લાવવા અને લઈ જવા માટે પણ ખાસ વ્યવસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માટે છેલ્લા એક મહિનાી તડામાર તૈયારી ઈ રહી હતી. જેના અંતર્ગત ૫૦૦ી વધારે કર્મચારીઓ અને ૨૦૦૦ી વધુ સ્વયંસેવકો ખડેપગે રહ્યાં હતા. વિશ્ર્વમાં સૌપ્રમ વખત એક જ સ્ળે આટલા મોટા પ્રમાણમાં દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ યું હતું. આ ઉપરાંત ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એક અલગ જ કેટેગરીમાં ૮ કલાકની અંદર ૭૫૦ જેટલા દિવ્યાંગોને કેલીપર્સ ફીટીંગનો પણ રેકોર્ડ નોંધાયો હતો. વડાપ્રધાન મોદીની હાજરીમાં આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.