જો સમયસર ઇલાજ કરાવવો હોય તો એ માટે એક જ ઉપાય છે – જે વ્યક્તિને નસકોરાં બોલાવવાની આદત હોય તે ચોક્કસ એક વખત ડોક્ટર પાસે જઈને ક્ધફર્મ કરે કે તેને સ્લીપ ઍપ્નીઆ છે કે નહીં અને નિદાન યા પછી જ એનો ઇલાજ કરાવે
અમુક ‚ટીન આદતો એવી હોય છે જે નોર્મલ ની અને એના માટે આપણને ડોક્ટરની જરૂર છે એવું આપણને સૂઝતું જ ની. આ આદતોમાં એક ખાસ આદત છે નસકોરાં બોલાવવાની આદત. રાત્રે ઊંઘતી વખતે કોઈ વ્યક્તિ નસકોરાં બોલાવે ત્યારે અમુક વ્યક્તિઓ એમ સમજે છે કે તેની ઊંઘ સરસ લાગી ગઈ છે એટલે નસકોરાં બોલાવે છે. વળી પાસે સૂતી વ્યક્તિ ચિડાઈ જાય છે, કારણ કે તેની ઊંઘ ઈ શકતી ની. ઘણાં કપલ્સ તો એકબીજાની આ આદતી સખત ચિડાય છે, ઝઘડા પણ ાય છે આ નસકોરાંને લીધે પણ તોય એવું મગજમાં ની આવતું કે એક વખત ડોક્ટરને બતાવી દઈએ. નસકોરાં આમ તો બે પ્રકારનાં હોય છે, જેમાં એક સામાન્ય ગણાય છે; કારણ કે એ આદતને લીધે દરરોજ સૂઓ ત્યારે આવતાં હોય છે. એક બીજા પ્રકારનાં નસકોરાં એવાં છે, જેને લીધે ઊંઘ સંબંધિત અને શ્વાસ સંબંધિત પ્રોબ્લેમ ઊભા ાય છે; જે પ્રોબ્લેમને સ્લીપ ઍપ્નીઆ કહેવામાં આવે છે. આ રોગ એવો છે જેનો ઇલાજ ન કરાવીએ તો આગળ જતાં ઘણી ગંભીર મુશ્કેલીઓનો સમાનો કરવો પડે છે, જે વિશે આજે આપણે સમજીશું.
સામાન્ય લક્ષણો
સ્લીપ ઍપ્નીઆ જે વ્યક્તિને હોય એ વ્યક્તિઓ જલદી ડોક્ટર સુધી પહોંચી જાય એવું ભાગ્યે જ બને છે એની પાછળનું મહત્વનું કારણ જણાવતાં નાઇટિંગલ્સનાં ચેસ્ટ ફિઝિશ્યન ડોક્ટ જૈન કહે છે, એનું મુખ્ય કારણ એ છે કે સ્લીપ ઍપ્નીઆનાં લક્ષણો એટલાં સામાન્ય છે કે લોકોને લાગતું ની કે આ લક્ષણો માટે તેમને એક વાર ડોક્ટરને મળવાની જરૂર છે. એનાં મુખ્ય અને શરૂઆતી લક્ષણોમાં નસકોરાં બોલાવવાં, ાક લાગવો અને દિવસના વધુ ઊંઘ આવવી જેવાં લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો એટલાં સામાન્ય છે કે કોઈને એવું લાગતું જ ની કે કોઈ ગરબડ હોઈ શકે છે. હકીકત એ છે કે દરેક વ્યક્તિ, જે રેગ્યુલર નસકોરાં બોલાવતી હોય, તેમણે એક વાર ડોક્ટરની મુલાકાત ચોક્કસ લેવી. જો ડોક્ટરને લાગે તો તે અમુક ખાસ સ્લીપ-ટેસ્ટ કરાવશે, જેના દ્વારા ખબર પડે છે કે વ્યક્તિને સ્લીપ ઍપ્નીઆ છે કે નહીં.
પ્રકાર
સ્લીપ ઍપ્નીઆનું નિદાન અત્યંત જરૂરી છે, કારણ કે એનો ઇલાજ કરાવવો જરૂરી છે. એની જરૂર આટલી શા માટે છે એ પણ સમજવું જોઈએ. એના માટે આપણે સ્લીપ ઍપ્નીઆના બે પ્રકારો પણ સમજવા જરૂરી છે. એ બાબતે સમજાવતાં ડો. સોનમ સોલંકી જૈન કહે છે, એક પ્રકાર છે ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍપ્નીઆ. આ રોગ મોટા ભાગે મેદસ્વી લોકોમાં જોવા મળે છે અને આ રોગ વા પાછળ તેમના શરીરની વધેલી ચરબી જ જવાબદાર હોય છે. બીજો પ્રકાર છે સેન્ટ્રલ સ્લીપ ઍપ્નીઆ. આ રોગ પાછળ મગજમાં કે હાર્ટમાં યેલી કોઈ તકલીફ જવાબદાર હોઈ શકે છે. મોટા ભાગે આ પ્રકારનું સ્લીપ ઍપ્નીઆ હાર્ટના દરદીઓમાં જોવા મળતું હોય છે. આ બન્ને પ્રકારને સમજીને પછી જ વ્યક્તિનો ઇલાજ ઈ શકે છે, પણ મહત્વની વાત એ છે કે પ્રકાર ગમે તે હોય; ચિહ્નો તો સમાન જ હોય છે. બન્ને પ્રકારના સ્લીપ ઍપ્નીઆમાં દરદી નસકોરાં બોલાવે છે.
કિડની
સ્લીપ ઍપ્નીઆનો ઇલાજ અત્યંત જરૂરી છે નહીંતર શરીરનાં બીજાં અંગો અને બીજા રોગો પર પણ એની અસર ાય છે. આ વાત સમજાવતાં ગ્લોબલ હોસ્પિટલ, લોઅર પરેલના નેફ્રોલોજિસ્ટ ડોક્ટર કહે છે, ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍપ્નીઆ મોટા ભાગે ઓબેસિટીને લીધે આવતી તકલીફ છે અને બીજી તરફ સ્લીપ ઍપ્નીઆને લીધે ઊંઘમાં ખલેલ પહોંચવાને લીધે મેટાબોલિઝમમાં ગરબડ ાય છે અને વ્યક્તિમાં ઓબેસિટીનું પ્રમાણ વધે છે. આમ ઓબેસિટીને લીધે સ્લીપ ઍપ્નીઆ ાય અને સ્લીપ ઍપ્નીઆને કારણે વ્યક્તિ ઓબીસ પણ બને. ઓબેસિટીનો સીધો સંબંધ કિડની ડિસીઝ સો છે. આમ જે વ્યક્તિને સ્લીપ ઍપ્નીઆ હોય, પરંતુ તે એનો ઇલાજ ન કરાવે તો એને કારણે તે ઓબીસ બની શકે છે અને કિડનીને ડેમેજ કરી શકે છે. આમ આડકતરી રીતે પણ સ્લીપ ઍપ્નીઆ આમંત્રી શકે છે. એટલે પહેલાં નિદાન અને પછી ઇલાજ ખૂબ જરૂરી છે.
ડાયાબિટીઝ
ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍપ્નીઆ અને ડાયાબિટીઝ વચ્ચે સીધો સંબંધ ઘણાં જુદાં-જુદાં રિસર્ચમાં સિદ્ધ યેલો છે. એ વિશે વાત કરતાં સ્લીપ ડિસઑર્ડર ક્લિનિક, બાંદરાનાં સ્લીપ ડિસઑર્ડર સ્પેશ્યલિસ્ટ અને ન્યુરોલોજિસ્ટ ડોક્ટર કહે છે, જે વ્યક્તિને આ રોગ હોય અવા ઊંઘમાં કોઈ પણ પ્રકારની શ્વાસની તકલીફ હોય તેના પર ડાયાબિટીઝનું જોખમ તોળાતું રહે છે. ખાસ કરીને જો કોઈ ીને ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍપ્નીઆ હોય તો તેને ટાઇપ ટૂ ડાયાબિટીઝ વાની શક્યતા ઘણી વધારે છે. પુરુષોમાં પણ એ ઈ શકે છે, પરંતુ ીઓમાં આ રિસ્ક વધુ જોવા મળે છે.
હાર્ટ-અટેક અને બ્રેઇન-સ્ટ્રોક
જો વ્યક્તિને સ્લીપ ઍપ્નીઆ છે અને તે ઇલાજ ન કરાવે તો તેને હાર્ટ-અટેક આવવાની કે સ્ટ્રોક આવવાની શક્યતા વધી જાય છે. એ વિશે વાત કરતાં ડો. પ્રીતિ દેવનાણી કહે છે, જે વ્યક્તિને સ્લીપ ઍપ્નીઆ છે તેમને રાત્રે ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ તી હોય છે, જેને કારણે મગજને મળતા ઑક્સિજનનું પ્રમાણ ઘટે છે; જે હૃદયનું અને મગજનું સ્ટ્રેસ વધારે છે. એને કારણે લોહીની નળીઓ સાંકડી બને છે, ધબકારાનું પ્રમાણ વધે છે અને લોહીનું દબાણ વધતાં વ્યક્તિને હાર્ટ-અટેક કે બ્રેઇન-સ્ટ્રોક આવે છે.
રોગોને કાબૂમાં રાખવા માટે પણ સ્લીપ ઍપ્નીઆનો ઇલાજ જરૂરી છે
મેટાબોલિક ડિસઑર્ડર્સ જેમ કે ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને હાર્ટ-પ્રોબ્લેમ્સ વા પાછળ સ્લીપ ઍપ્નીઆ સીધી રીતે નહીં તો આડકતરી રીતે પણ જવાબદાર ગણાતું હોય છે અને જો દરદીમાં એ પહેલેી હોય તો એ રોગના મેનેજમેન્ટમાં તકલીફ ઊભી કરી શકે છે. આ વાત સમજાવતાં ડોક્ટર જૈન કહે છે, કોઈ દરદીને જો ડાયાબિટીઝ કે બ્લડ-પ્રેશર પહેલેી હોય અને એની સો સ્લીપ ઍપ્નીઆનો પ્રોબ્લેમ ચાલુ ાય તો તે ભલે ગમે એટલું ડાયટ કરે, એક્સરસાઇઝ કરે, દવાઓ લે; પરંતુ તેનો ડાયાબિટીઝ મેનેજ કરવો, એને ક્ધટ્રોલમાં લાવવો તેના માટે મુશ્કેલ બની જતો હોય છે. એ જ રીતે હાર્ટ-ડિસીઝ માટે પણ સમજવું. આ રોગોી બચવા માટે જ નહીં, જો તમને આ રોગ હોય જ તો એને કાબૂમાં રાખવા માટે પણ તમારે સ્લીપ ઍપ્નીઆનો ઇલાજ કરાવવો જરૂરી છે.