ધ્રાંગધ્રા ખાનગી હોસ્પિટલો ના તબીબીઓ એક દિવસીય સંપૂર્ણ બંધ પાડીને ઇન્ડિયન મેડિકલ એસોસિયન ના સમર્થન માં જોડાતા સરકારી હોસ્પિટલ માં દર્દીઓ ઉભરાયા હતા..
આજરોજ તા.22મીના રોજ તંત્ર દ્વારા આઈ.સી.યુ.ગ્રાઉન્ડ ફ્લોરમાં રાખવાના આદેશ ને લઈને ચોટીલની 22 જેટલી ખાનગી હોસ્પિટલો ના તબીબીઓ ઇન્ડિયન મેડિકલ એસોસિયન દ્વારા તેને સમર્થન ને લઈને બંધ રાખવામાં આવતા ધ્રાંગધ્રા ની સરકારી હોસ્પિટલો ખાતે ઓ.પી.ડી.સહિત ઇમરજન્સી દર્દીઓ નો ઘસારો જોવા મળ્યો હતો. અહીં ધ્રાંગધ્રા ની એક માત્ર સરકારી હોસ્પિટલમાં લોકો પોતાની સારવાર માટે ઉમટી પડયા હતા.
એક દિવસ માં ખાનગી હોસ્પિટલમાં તબીબો દ્રારા હડતાળ પાડતા દર્દીઓ માં ભારે મુશ્કેલીઓ સર્જાય.