રાજકોટની દિલ્હી પબ્લીક સ્કુલ દ્વારા પર્યાવરણની જાગૃતિ અંગે તેમજ પ્લાસ્ટીકની વસ્તુઓના ઉપયોગથી થતાં પર્યાવરણના નુકશાન ને અટકાવવા માટે સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી.જેમાં વિઘાર્થીઓએ પર્યાવરણ બચાવો, જીવન બચાવોના બેનરો સાથે લોકોને પર્યાવરણમાં પ્લાસ્ટીકથી થતું નુકશાન વિશે જાગૃત કર્યા હતા. આ રેલીનું આયોજન રાજકોટના બાલ ભવન રેસકોર્ષ રીંગ રોડ સુધી કરવામાં આવ્યું હતું.
Trending
- Ahmedabad : રસ્તા પર પાન-મસાલાની પિચકારી મારનાર લોકો સાવધાન !
- કોઠારીયા વિસ્તારમાં મીઠાઈ અને ફરસાણ માટે વિશ્ર્વાસપાત્ર સરનામું એટલે તિરૂપતિ ડેરી એન્ડ ફરસાણ
- ભગવાન બિરસા મુંડા કોણ હતા? જાણો આદિવાસી ગૌરવ દિવસ ક્યારે શરૂ થયો
- સસ્ટેનેબલ અને ઉર્જા-સ્થિતિસ્થાપક ભવિષ્ય તરફ ગુજરાતનું નેતૃત્વ કરતા રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ
- ગુજરાતમાં 13,852 શિક્ષકોની ભરતી માટેની અરજીની 16 નવેમ્બર છેલ્લી તારીખ
- 2025 માં લોન્ચ થવા જઈ રહી છે, Kawasaki ZX-4RR
- અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 3નાં મોત
- મંત્રી ભાનુ બાબરિયાની અધ્યક્ષતામાં ચિત્રાવડ ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી થશે