શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં SGVP ગુરુકુલ હોસ્ટેલમાં નૂતન પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ઉજવાયો હતો.નૂતન પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓનું ભાવભર્યું સ્વાગત કરી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની હસ્તે પૂજા બોક્સ સાથે શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવેલ.ત્યારબાદ સ્વામીજીએ બાળકોને પ્રેરણાત્મક વાતો કરી હતી.કાર્યક્રમની તમામ વ્યવસ્થા કુંજવિહારીદાસજી સ્વામીની માર્ગદર્શન સાથે હોસ્ટેલ મુખ્ય રેક્ટર જાલમસિંહજી, ઘનશ્યામભાઇ સુવા, કલ્પેશભાઇ પટેલ અને પ્રેરકભાઇ પટેલે સંભાળી હતી.
Trending
- Ghuto Recipe: શિયાળામાં બનાવો ગરમાગરમ ઘુટો, નોંધી લો સરળ રેસિપી
- સાબરકાંઠા: સાબરડેરીમાં બોઇલરની સફાઇ કરતી વખતે ગૂંગળામણથી 1 મજૂરનું મો*ત
- નર્મદા: રાજપીપલા APMC ખાતે નવી MPACS, ડેરી અને ફિશરી કો-ઓપરેટિવની રચના સંદર્ભે કાર્યક્રમ
- અમદાવાદ: બોપલમાં પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડરે આચરેલી છેતરપિંડી કેસનાં આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર
- નલિયા: ગાયત્રી શકિત પીઠના 39મો પાટોત્સવની ધામધુમથી ઉજવણી
- જામકંડોરણા: શ્વાનના હુમલાથી મૃ*ત્યુ પામનાર બાળકના પરિજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર
- શું શિયાળામાં તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય છે? તો અપનાવો આ ટિપ્સ છોડ રહેશે લીલોછમ
- Honda એ લોન્ચ કરી તેની ન્યુ Honda Unicorn, જાણો કિંમત અને ફીચર્સ…