સામગ્રી
- 500 ગ્રામ ચણાનો લોટ
- અજમો – સ્વાદ અનુશાર
- પાલક -5 પુરીયા
- મીઠું –સ્વાદ અનુસાર
બનવાની રીત
સો પ્રથમ પાલકના પાન ને અલગ કરી તેમણે ધોઈને સુકવા દો. એ પાલકના પણ સુકાઈ ત્યાં સુધી એક બાઉલમાં ચણાનો લોટ , મીઠું , અજમો અને જરૂર પૂરતું પાણી નાખી ખીરું તૈયાર કરો. એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. આ ખીરું તૈયાર થયા પછી પાલકના પાનને આ ખીરામાં નાખી તેલમાં ધીમી આંચે તળો. તૈયાર પાલકના ભજીયા ને સાવ ડીશમાં લઈ ઉપર ચાટ મશાલો છાંટી ચટણી સાથે સર્વ કરો.