કોઇપણ દવા વગર સાજા કરતી અને વૈકલ્પિક ચિકિત્સા પઘ્ધતિમાં સૌથી વધારે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી પઘ્ધતિ સુજોક થેરાપી લોકોમાં દિવસેને દિવસે લોકપ્રિય બનતી જાય છે. કાર્યક્રમ અને પુસ્તક પ્રકાશન દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ માટે કાય કરતી સંસ્થા મીશન જાગૃતમ અને ઇન્ટરનેશનલ સુજોક એસો. ના સંયુકત ઉપક્રમે બીએસએનએલમાં સુજોક થેરાપીની માહીતી આપતો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બીએસએનએલના અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સગા સ્નેહી મિત્રોથી સારું રહે,લેખન વાંચન મંથનથી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો.
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….