વી.વી.પી. ઈજનેરી કોલેજ દ્વારા ધોરણ ૧૧ અને ૧૨ (સાયન્સ)ના વિર્દ્યાીઓ તા વાલીઓને એન્જીનીયરીંગની વિવિધ વિદ્યાશાખાઓ વિશે લાઈવ પ્રોજેકટ દ્વારા માર્ગદર્શન આપવાના ઉમદા સામાજિક હેતુસર આજરોજી આયોજીત “એન્જીનીયરીંગ દર્પર-૨૦૧૭ને ભવ્ય પ્રતિસાદ સાંપડયો છે. વિર્દ્યાીઓ તા વાલીઓનો અવિરત પ્રવાહ ઉમટી પડયો છે.
તારીખ ૧૫ અને ૧૬ એપ્રિલ રાષ્ટ્રીય શાળા ખાતે સવારે ૯ ી ૭ વાગ્યા સુધી ચાલનાર આ પ્રકલ્પકો “દર્પણ એન્જીનીયરીંગ એડમીશન ગાઈડ-૨૦૧૭ એન્ડ્રોઈડ એપ્લીકેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વિર્દ્યાી તા વાલીને એન્જીનીયરીંગની વિવિધ વિદ્યાશાખાઓ વિશે માહિતી, વિદ્યાશાખાનો ઈતિહાસ, નોકરી તા રોજગાર માટે ભવિષ્યની તકો વિશે તલસ્પર્શી માહિતી મળી શકશે. ગુગલ પ્લે સ્ટોરમાંી આ એન્ડ્રોઈડ એપ્લીકેશન નિ:શુલ્ક ડાઉનલોડ કરી શકાશે. પ્રકલ્પનો લાભ લેવા પ્રબુધ્ધ જનતા તા ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સના વિર્દ્યાીઓ, વાલીઓ, શિક્ષકો, શાળા સંચાલકો તા અગ્રગણ્ય ઉદ્યોગપતિઓની વી.વી.પી.એ. નિમંત્રણ પાઠવ્યું છે.
વિર્દ્યાી સુમન વસૌયા, મંજય ગુપ્તાએ વોઈસ રેકોગ્નાઈઝશન બેઝ પ્રોગ્રામ બનાવ્યો છે. તેમના ગાઈડ દર્શના પટેલ છે. ખાલી બોલવાી જ વર્ક ાય છે જે કાંઈ બોલીએ તે સોફટવેર રેકોગ્નાઈઝ કરશે. કોઈ ટાઈપીંગ ની કરવું પડતું.
બોલીને જ વર્ક ાય છે. સોફટવેર માઈક્રોસોફટ સ્વીચડ પર વર્ક કરે છે. બે ી અઢી મહિના સુધીનો સમય લાગ્યો છે. બનાવતા મોટિવેશન આર્યનમેન મુવીમાંી મળ્યું હતું. તેમાં જે જારવિશ આવે છે તે પરી સોફટવેરનું નામ પણ જારવિસ રાખવામાં આવ્યું છે. માઈક્રો સોફટનો જીમ્સપાર્ટનો પ્રોજેકટનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવ્યું છે.
વિર્દ્યાી હર્ષ રાયચુરા અને કોમલ વોરા દ્વારા તૈયાર કરાયેલા ટુલનું મહત્ત્વ એ છે કે ઓટોમિડિયા માર્કેટીંગ ઓટોમેશન કરીને આપે છે. સામાન્ય બજેટ હોય છે. બિઝનેશમાં ત્યારે આ ટુલ ઓપરચ્યુનિટી આપે છે ત્યારે આપણે સોશિયલ મીડિયા પર આપણે તે લોકો પાસે આપણો કોન્ટેઈન પહોંચાડી શકીએ છે. એડવર્ટાઈઝમેન્ટ પહોંચાડી શકીએ છે. ઓછા ખર્ચમાં વર્ક આપે છે.
ચોવટિયા કિશન અને ગાઈડ પ્રો.જે.પી.જોષી દ્વારા ખેડૂતોનું વર્ક ઓછુ કરવા માટે આ પ્રોજેકટ બનાવ્યો છે. ખેતીમાં દવા છાંટવા માટે જે વજન ખભા પર ઉચકવો પડતો હતો. મોડિફિકેશન કરી ઓટોમેટિક કર્યું છે. ખાલી પુશ જ કરવાની છે. ટ્રોલી તેમાં સ્ટ્રાઈકલ ફેન મિકેનિઝમનો યુઝ કરેલ છે અને વજન ઉપાડવો પડતો ની. પાંચ ી છ મહિનાનો સમય લાગ્યો હતો. બનાવવા માટે ત્રણ ી ચાર હજાર જેટલો ખર્ચ લાગ્યો હતો.
એકવા રોબર્ટ અને માહિર શાહ દ્વારા બનાવાયેલી આ એપ્લીકેશન સર્વેલન્સ માટે પાણીના માધ્યમથી કોઈ વસ્તુ પહોંચાડવા એક કિલો સુધીનો લોર્ડ ઉપાડી શકે છે. બેટરી બેકપ અડધી કલાક સુધીનો આપે છે. પાણીના માધ્યમથી ખુફિયા જાણકારી આપી શકે છે. ઘણી વખત ટેરેરિસ્ટ દરિયાઈ માધ્યમથી આવે છે તો તે વિશેની જાણકારી અને શૂટિંગ પણ કરે છે તેની સાઈઝ ૩-૩૦/૨૫ સે.મી.ની હોય છે.
વાગડીયા મિલન, શ્યારા સાહિલ, દેસાઈ હર્ષલ, સભાયા મોહિતના ઈલેકટ્રીકલ એન્જીનિયરીંગ સહિતના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વાઈન્ડ મોડલનો ઉપયોગ જનરલ એમ્પ્લાસિસ, હોમ એમ્પલાસિસ રિન્યુએબલથી પાવર પ્રોડયુસ કરી આપણે વાઈન્ડ મોડેલનો ઉપયોગ કરી શકીએ છે. ખર્ચ ૧૫ હજાર થાય છે. ૧ વર્ષ સુધી ચલાવી શકીએ તેટલો પાવર આપે છે. એક વર્ષ પછી થોડું મેઈનટેનેસ જોયે છે. મોર્ડલ બનાવવા એક વર્ષનો સમય લાગ્યો હતો. પાવરનો ઓછો ઉપયોગ થાય છે.
યશ મયાત્રા તૈયાર થયેલા સિંગલ વાલ્વ ડિઝલ એન્જીન એટલે એક વાલ્વ બે વાલ્વનું કામ કરશે. જેથી એન્જીનનો ટોર્ક અને પરર્ફોમન્સ વધી જાશે ૧૨% અને વાલ્વનો ખર્ચ ઘટશે.