મનપા દ્વારા આજરોજ મહારાણા પ્રતાપની ૪૭૮મી જન્મજયંતિ નિમીતે તેઓ પ્રતિમાને પુષ્પાજલી અર્પણ કરવામાં આવે હતી.
આ પ્રસંગે મેયર ડો. જૈનમ ઉપાઘ્યાય, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી, ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શાસક પક્ષ દંડક રાજુભાઇ અઘેરા, સમાજ કલ્યાણ સમીતી ચેરમેન જયમીન ઠાકર, આરોગ્ય સમીતી ચેરમેન મનીષભાઇ રાડીયા, વોટર વર્કસ કમીટી ચેરમેન દલસુખભાઇ જાગાણી સહીતના બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહી મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલી અર્પક કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,