રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહર્ષિ વાલ્મીકી ઋષિની જન્મજયંતિ નિમિત્તે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, પુર્વ ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, જસુમતીબેન વસાણી, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, પુર્વ કોર્પોરેટર જયશ્રીબેન પરમાર, વાલ્મીકી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
Trending
- 8 ટકા સુધીના વિકાસ દરને આંબવા બજેટ પહેલા સરકારે કમર કસી
- ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ બન્યો પિતા, પુત્રનું નામ રાખ્યું ‘હક્ષ’, શેર કરી ટીમ ઈન્ડિયાની જર્સીમાં પ્રથમ તસવીર
- પાકિસ્તાનના અફઘાન પર હવાઈ હુમલા: 15થી વધુના મોત
- તમામ ખેડૂતોને હવે દિવસે વીજળી મળી રહેશે
- અટલજીને શ્રદ્વાંજલિ: આ રાજનેતા જેમણે પોતાના વિઝન-સંકલ્પથી ભારતને આકાર આપ્યો
- અમદાવાદ : આજથી શરૂ થશે Kankaria Carnival,જાણો 7 દિવસના કાર્યક્રમો વિશે
- ભાષાનો શિક્ષક બાળકને ‘શબ્દ’ શીખવતો નથી, પરંતુ ‘શબ્દ’ દ્વારા એ એક અનુભવ પૂરો પાડે
- સફળતાના સ્નાતક બનવા માનવીએ અનેક પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડે છે