એલોવેરાનું સેવન-
તમારા ચહેરાને દાગધબ્બાથી મુક્ત, પિમ્પલ, ખીલ મુન્હાસે દૂર કરે છે , ગોરા અને સુંદર રાખવા માટે અનેક પ્રકારના બ્યુટી પ્રોડકસમાં ઉપયોગ કરે છે , જ્યારે કેટલાક ઘરેલુ ઉપાય એવા છે જેના ઉપયોગથી આપણી ખુબસુરતીમાં ચાર ચાંદ લાગી શકે છે તમારા ચહેરાને આકર્ષક બનાવી સકાય છે
એલોવેરા એક એવી ઔષધી છે જે આપણા સ્વાસ્થયની સારી દેખરેખ કરે છે. એલોવેરા ના સેવનથી પેટને લગતી બધી સમસ્યા સમાપ્ત થઈ જાય છે આ વાળ માટે પણ રામબાણનું કામ કરે છે સાથેજ તે આપણા ચહેરા માટે ખુબસુરતી પ્રદાન કરીને અમૃતનું કામ કરે છે .એલોવેરાનું જેલ લગાડવાથી આપણા ચહેરાની ત્વચાને ગોરી અને સ્વસ્થ બનાવે છે આના ફાયદા કેટલાય છે અને તેને લગાડવાની રીત સાવ સહેલી છે
આવો જાણીએ કેવી રીતે એલોવેરાનું સેવન કરી તેથી પરીણામ સારું મણી સકે .
એલોવેરાનું સેવન
એલોવેરાઆપણી સ્કિન(ચામડી) માટે નેચરલ(કુદરતી) સ્કિન(ચામડી) મોર્શ્રાઇઝરનું કામ કરે છે . આને ત્વચા ઉપર લગાડવાથી ત્વચામાં નમી આવે છે અને ત્વચા ને પોષણ મળે છે જો તમે કોઇ પ્રકારની એલોજી ન હોય તો તમે કોઈ પણ પ્રકારના સ્કિન ટાઈપ પર એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો.
આપણી ત્વચા માં નીખર લાવવા માગો છો તેના માટે એલોવેરાનું જેલના ઉપયોગ કુદરતનું સૌથી સારું ઇનામ છે આ આપણા ચહેરામાંથી ધૂળ-માટી, ડેડ સ્કિન અને ગંદકીને સાફ કરવું ખૂબ ઉપયોગી છે. તેનાથી તમારી સ્કિન ગ્લો લાગે છે અને આકર્ષક લાગે છે.
એન્ટી એજિંગ ગુણથી સમૃદ્ધ એલોવેરા એન્ટીઑકિસડન્ટનો જથ્થો પણ હાજર છે જે આપણા ચહેરાથી ઝુર્રીઓને દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે. એલોવેરા જેલ ના નિત્યા ઉપયોગથી લાંબા સમય સુધી જુવાન અને સુંદર દેખાય છે
ત્વચા સનબર્ન ની સમસ્યા માંથી છુટકારો દેવડાવામાંટે એલોવેરા જેલ ખુબ મહત્વનું યોગદાન છે
ચહેરાને પીપલ મુક્ત અને બેદાગ બનાવવા માટે રામબાણકામ કરે છે
ચહેરા પરથી મેકઅપને દુર કરવા માટે એલોવેરા જેલનો ઉપયોગ ખુબ સારો છે એનાથી સ્કિન(ચામડી)ને કોઈ નુકસાન થતું નથી
શરીર પરના સ્ટ્રેચ માર્ક્સને દુર કરવા માટે એલોવેરા જેલ કૂબ મદદરૂપ થાય છે આના માટે એલોવેરા જેલ ને ગુલાબનાપાણી સાથે ઉપયોગ કરવો ફાયદા કારક છે
ઘા અથવા તો ઇજાના નિશાન અથવા ટૂંકા-ઘાટ કટ થાય તો તેને ઠીક કરવા પણ ખૂબ એલોવેરા જેલ અસરકારક છે.
ફાટવાળી અશુદ્ધ એડીઓ માટે એલોવેરા જેલ સૌમ્ય અને સુંદર બનાવવા રામબાણના કામ કરે છે
હોઠો ને કોમળ અને ગુલાબ જેવા સુંદર બનાવવા માં પણ એલોવેરા જેલ અસરકારક છે.
ચહેરા પર કેવી રીતે એલોવેરા જેલ લગાડવું
ચહેરા પર જો મુન્હાસેના નિસાન અથવા તો તલના નિસાન હોય તો તે માટે લીમડાના ઝાડની છાલના રસમાં ચમચી નાખી ચહેરા ઉપર લગાડવાથી બધા ડાઘ મતે જાય છે
ચહેરાને ચમકદાર બનાવી રાખાવા માટે એક ચમચી મધ,એક ચમચી દૂધ અને થોડુક ગુલાબ જળની સાથે ચપટી હળદર નાખી પેક બનાવી તેમાં કુવારપાઠું(એલોવેરા) જેલ નાખી ચહેરા પર લગાડવું અને સુકાય ગયા પછી સ્વસ્છ પણીથી ચહેરો સાફ કરી લેવો
લીંબુના છાલને પીસકર એલોવેરા જેલની સાથે મિક્ષ કરી ચહેરા પર લગાડવું.
સ્કિનથી કુંડાળા અને ડાઘ દુર કરવા એલોવેરા જેલને ટમેટા સાથે મિક્ષ કરી તેના પેક ને લગાડવાથી ખુબ ફાયદો થાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com