હાલ સમગ્ર ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી છે ત્યારે સુરે્દ્રનગર મા NDRF ટીમ નું સુરેન્દ્રનગર જીલ્લા કલેટર ઓફિસ માં આગમન થઈ ચૂકયું છે સુરેન્દ્રનગર મા પાછલા વર્ષે NDRF ની ટીમએ સુરેન્દ્રનગર ભારે વરસાદ હોવા છતાં અનેક લોકો નું રેસક્યું કરી સલામત સ્થળે પહોંચાડી અને અનેક જિંદગીઓ બચાવી હતી હાલ પણ ભારે વરસાદ ની આગાહી થતાં સુરેન્દ્રનગર મા ખડે પગે NDRF ની ટીમ કલેકટર ઓફિસ મા મોજુદ છે.
Trending
- સુરત: વરાછામાં મંગેતરની હ*ત્યા કરનારને માહિસાગરના જંગલમાંથી પોલીસે ઝડપ્યો
- અંજાર: ભુ-માફીયાઓ દ્વારા થતી ખનિજ ચોરી રોકવા સ્થાનિકોની માંગ
- સુરત: રાંદેર વિસ્તારના દોઢ વર્ષના બાળકે રમતા-રમતા ઝેરી દવા પી લીધી
- સુરત: જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા અડાજણ અને કતારગામ વિસ્તારમાં મેગા ડિમોલિશન
- લીંબડી: દેવપરા ગામે શાળાના બિલ્ડીંગનું કાર્ય શરુ કરવા માંગ
- નર્મદા: કેબીનેટ મંત્રી કુબેર ડિંડોરે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને શ્રદ્ધાંજલી અર્પી
- સિહોર: ચિફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીની કડક કાર્યવાહી કરી
- વાંકાનેર: પૌરાણિક ધર્મ સ્થાન શ્રી રઘુનાથજી મંદિરમાં મહંત પદ માટે ખેંચતાણ