પડધરી તાલુકા કક્ષાનુ મથક હોવા છતાં અહીં નગરપાલિકા નથી પરિણામે પરિવાર સાથે નાસ્તા કે ખાણી પીણી માટે જતી જનતા જે આરોગે છે એની ગુણવતા આને માન્યતા ના કોઈ માપદંડ વગર બે રોક ટોક ફાસ્ટ ફૂડ દૂધ ની બનાવટી આઈટમો આને મિઠાઈ સહિત ના અનેક પિણા વેચાણ કરવા આવે છે એટલુ જ નહીં પાણી માં પણ કોઈ માપદંડ એનરજી વગરના સહિત અન્ય બાબતોમાં ધ્યાન આપવાની બદલે ધુળની ડમરી આને ધુમાડા ના ગોટે ગોટા વચ્ચે લોકો નાસ્તા કરતા હોય છે બનાવટી દૂધ ની આઈટમો જેવી વિગેરે માં કોઈ તપાસણી થતી જ નહોતી ફરસાણ માં સૌથી વધારે તો પડતર વાસી વેચાય છે લોકો માં રોગમાં પિલાય રહ્યા છે
લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળીયાઓ સામે કાર્યવાહી કરવા લોક માંગ
પડધરી ના દરેક દવાખાના માં લોકો ની ગીડદી હોય છે સૌથી મોખરે ની વાતએ છે કે જીલ્લા કક્ષાએ ફુડ વિભાગ પણ આંખ આડા કાન કરી પોતાનાં પાસે ગુણવત્તા ચકાસવા માટે કોઈ નક્કર સાધનો લેબોરેટરી અને પરિક્ષણ બાદ પરિણામ માટે નિશ્ચિત સમય ન હોય ખાણી પીણી માં ખરાબી કરનાર ને ખુલ્લું મેદાન મળ્યું હોય એવો ઘાટ સર્જાયો છે આગામી દિવસોમાં આ મુદ્દે તંત્ર દ્વારા જિલ્લા કક્ષાએ લેબોરેટરી અને તપાસણી કરી આરોગ્ય સાથે ચેડા કરતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરે એવી લોક માંગણી ઉઠી છે.