લગ્ન એ જીવનનો અવિસ્મણીય દિવસ છે. દરેક વર-વધુ પોતાના મેરેજમાં કોઇ પ્રકારની ખામી રાખવા માંગતા નથી. દુલ્હા-દુલ્હન પોતાના વેડિંગ પ્રસંગે તમામ પ્રકારનો શણગાર સજજવા તૈયાર હોય છે. આધુનિક યુગ પ્રમાણે વર-ક્ધયાના લુકમાં પણ આગવો ફેરફાર થયો છે. જેમ કે મેકઅપ, હેર સ્ટાઇલ, અણિયા-ચોલી, શૂટ-સેરવાની, મહેંદી, જવેલરી વગેરેમાં આધુનિક ટ્રેન્ડ પ્રમાણે લુક આપવામાં આવ્યો છે. અત્યારે દુલ્હનને મેકઅપ આધુનિક ટેકનીક સાથે સાઇનીંગ લુંકમાં પસંદ છે. બ્રાઇડલમાં એલીગન્સ લુક પણ ફેવરીટ છે જેનાથી અનિચ્છનીય ખામીઓ અને ડાર્ક વર્તુળો દૂર થઇ ક્ધયા દિવા જેવી લાગે છે આ ઉપરાંત એરબ્રશ મેકઅપ કુદરતી દેખાતો મેકઅપનો પ્રકાર છે જે ત્વચા પર ખીલ અને સંપૂર્ણતાને બહાર કાઢી સુંદર મેટ દેખાવ આપે છે.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મિત્રો સાથે બગડેલા સંબંધો સુધરે, યાત્રા પ્રવાસનું આયોજન કરી શકો, કાર્યમાં સફળતા મળે.
- સુરતમાં માધવપુરના મેળાની સાંસ્કૃતિક કૃતિઓ કરાશે રજૂ!!!
- સુરતના ઉતરાણ વિસ્તારમાં હિટ એન્ડ રન!!!
- સુત્રાપાડા: ક્ષય ચકાસણી માટેના ટૂનાટ મશીનનું લોકાર્પણ…
- આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા મેળાનું સમાપન
- પ્રાચી તીર્થ ખાતે રિવર લાઇનિંગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું
- ન્યુટેલા લવર્સ માટે ખાસ રેસીપી!!!