ગુજરાતમાં ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. આજે 11 વાગ્યે ઈલેક્શન કમિશને બેઠક બોલાવી છે. અમદાવાદ સરકિટ હાઉસમાં બેઠક મળશે. આજે ગુજરાત ઈલેક્શન કમિશનની રાજકીય પક્ષો સાથે બેઠક યોજવામાં આવી છે જેમાં 6 રાષ્ટ્રીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. ભાજપ-કૉંગ્રેસના પ્રતિનિધિ બેઠકમાં હાજર રહેશે. મુખ્ય ચૂંટણી અધિકારી પી.વી. શ્વેને આ બેઠક બોલાવી છે બેઠકમાં EVM, વીવીપેટ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
Trending
- અમદાવાદ પોલીસે નકલી IAS અધિકારીની કરી ધરપકડ, તપાસ ચાલુ
- તમે પણ તમારી બાઈક ના એન્જીન અને ટાયરની આ રીતે રાખો સંભાળ, બાઈક નું આયુષ્ય વધી જશે
- લક્ઝરી ક્રૂઝ : અમદાવાદમાં હવે પાણીની વચ્ચે કરી શકાશે લગ્નનું આયોજન
- મહારાષ્ટ્રમાં NDA સરકારને વધાવતું શેરબજાર
- Gandhidhamમાં ઇનર વ્હીલ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે મેગા મેડિકલ કેમ્પ યોજાયો
- અદાણી અમદાવાદ મેરેથોન 8મી આવૃત્તિ સાથે ઈતિહાસના પાનામાં જોડાઈ
- “ભૂતોએ મંદિર બનાવ્યું”, મનેન્દ્રગઢ ચિરમીરી ભરતપુરના રહસ્યમય શિવ મંદિરની વાર્તા
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.