આગામી તા. ૨૧મીએ યોજાનાર રાજકોટ મહાનગરપાલિકાનીસામાન્ય ચુંટણી અન્વયે ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ, ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર, તથા મતગણતરી સ્થળ સુનિશ્ચિત કરાયા છે. જ ેઅન્વયે મહાનગરપાલિકાના વોર્ડનં-૧ થી ૩ માટે ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ, ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર, તથા મતગણતરી સ્થળ વીરબાઇમા મહિલા કોલેજ, નિર્મલા રોડ, ફાયરબ્રીગેડ સામે, રાજકોટ ખાતે રહેશે. વોર્ડ નં-૪ થી ૬ માટે ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ, ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર, તથા મતગણતરી સ્થળ એ.એસ.ચૌધરી હાઇસ્કુલ, કસ્તુરબા રોડ, રાજકોટ ખાતે રહેશે. વોર્ડનં- ૭ થી ૯ માટે ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ, ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર, તથા મતગણતરી સ્થળ એસ.વી. વિરાણી હાઇસ્કુલ, ટાગોર રોડ, હેમુગઢવી હોલની બાજુમાં, રાજકોટ ખાતે રહેશે. વોર્ડનં- ૧૦ થી ૧૨ માટે ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ, ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર, તથા મતગણતરી સ્થળ એ.વી. પારેખ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ઓલ્ડ બીલ્ડીગ (એ.વી.પી.ટી.) ટાગોર રોડ, હેમુગઢવી હોલ સામે, રાજકોટ ખાતે રહેશે. વોર્ડનં- ૧૩ થી ૧૫ માટે ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ, ઇ.વી.એમ. ડીસ્પેચીંગ / રીસીવીંગ સેન્ટર, તથા મતગણતરી સ્થળ પી.ડી. માલવીયા કોલેજ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રહેશે. જયારે વોર્ડનં-૧૬ થી ૧૮ માટે ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ, ઇ.વી.એમ. ડીસ્પેચીંગ/રીસીવીંગ સેન્ટર, તથા મતગણતરી સ્થળ પૂજય રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલ, આનંદનગર મેઇનરોડ, વાણીયાવાડી, રાજકોટ ખાતે રહેશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે, મિત્રો માટે સારી તક આવે, દિવસ લાભદાયક રહે.
- સારી ઊંઘ માટે ‘sleepmaxxing’ શરૂ થયેલો નવો ટ્રેન્ડ શું છે?
- Gandhidham: ધારાસભ્ય માલતી મહેશ્વરી દ્વારા નવા વર્ષના સ્નેહમિલન યોજાયો
- આખી રાત શરીરના આ ભાગ પર કેળાની છાલ બાંધો અને પછી જુઓ આ જાદુ
- શું કરું…? જંક ફૂડ ખાવાનું બંધ નથી થતું અને વજન ઉતારવાનું નામ નથી લેતું
- કોમી એકતા જોખમાઇ તેવુ કૃત્ય કરનાર ઇસમને ગણતરીનાં કલાકમાં પકડી પાડતી લિંબાયત પોલીસ
- કોલ્ડપ્લેની કોન્સર્ટ ટિકિટો મિનિટોમાં વેચાતાં, બ્રિટિશ બેન્ડે ચાહકો માટે કરી મોટી જાહેરાત
- Suratમાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, હોટલમાંથી કરાઈ એક શખ્સની ધરપકડ