ગૌમાતાઓને લાડું, શ્ર્વાનોને બુંદી ગાંઠીયા તથા રોટલી, ગૌમાતાઓને લીલી મકાઇ તથા રોટલી
સોશ્યલ ડીસ્ટનસીંગ નાં કાયદાના નિયમનું પાલન કરી કોરોનાં મહામારીથી રક્ષણ ર્એ અબોલ જીવોનાં આર્શીવાદ મેળવવાનાં હેતુસ૨ ભીમ અગીયા૨સનાં પવિત્ર દીવર્સે જય માતાજી અબોલ જીવ – માનવ સેવા કેન્દ્ર, બાપા સીતરામ ગેો સેવા મંડળ તા રેસકોર્સ પાર્કનાં સંયુક્ત ઉપક્રમે ગેો – વંદના, શ્ર્વાન વંદના ભંડારાનો કાર્યક્રમ ગેોમાતાનું પૂજન કરી હનુમાન ચાલીસાનાં પાઠ બોલ્યા બાદ શરૂ ક૨વામાં આવેલ. જેમાં રાજકોટ સ્થિત અબોલ જીવોને ભ૨પેટ ભોજન કરાવવામાં આવેલ હતું. ગેોમાતાઓને પ૦૧ કીલો લાડુ, શ્ર્વાનોને ૧૦૦ કીલો બુંદી-ગાંઠીયા, શ્ર્વાનોને પ૦ લીટ૨ દુધ, ગેોમાતાઓ તા શ્ર્વાનોને ૨૦૦૧ રોટલી-રોટલા, માછલા માટે ૪૦ કીલો ધઉનાં લોટની ગોળીઓ , કબૂત૨ને ૨ ગુણી ચણ તેમજ ગેોમાતાઓ માટે ૨પ૦૦ કીલો લીલી મકાઈ અર્પણ ક૨વા માટેનું આયોજન ક૨વામાં આવેલ હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દોલતસિંહ ચેોહાણ, મીતલભાઈ ખેતાણી, રાજેન્દ્રસિંહ ગોહીલ, અશોકભાઈ ગજેરા, હીરેનભાઈ કામદા૨, સમી૨ભાઈ કામદા૨, ચીરાગભાઈ ધામેચા, યોગેશભાઈ જોશી, ભ૨તભાઈ સોની, માંડણભાઈ ભ૨વાડ, દેવુબેન, ૨મણીકભાઈ, ભાનુભાઈ ભટ, જાગૃતિબેન, કાચાબેન, ભા૨તીબેન કારીયા, હેમંતભાઈ ઠાક૨, ભીમભાઈ સગપરીયા, મનસુખભાઈ કણસાગરા, મનુભાઈ બલદેવ, પા૨સભાઈ મોદી, વિરેન્દ્ર્રભાઈ સંઘવી, હેમાબેન મોદી, હીનાબેન સંઘવી, જે.ડી. ઉપાધ્યાય, અલ્કાબેન ખગ્રામ, મહેશભાઈ જીવરાજાની, લાખાણીબેન, ચંદુભાઇ ડાભી, બાબુભાઈ ખત્રી, યોગીતાબેન વગેરે ભાઈઓ બહેનો જહેમત ઉઠાવેલ હતી.