રાજકોટ મહાનગરપાલિકાના રેસકોર્ષ ગ્રાઉન્ડ સ્વીમીંગપુલમાં સમગ્ર વિશ્ર્વનું ધ્યાન ખેંચનાર દ્રશ્યો જોવા મળ્યા હતા. સ્વીમીંગ પુલમાં ૬ વર્ષની બાળકીથી લઈ ૮૨ વર્ષના દાદીમાએ ૪૫ મિનિટ સુધી પ્રાણાયામ, યોગાસન કર્યા હતા. આ તકે ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ, તેમજ મેયર મ્યુ.કમિશરનર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની પત્નીઓ પણ એકવા યોગામાં જોડાઈ હતી.
૮૨ વર્ષના વૃદ્ધાના એકવા યોગ
Previous Articleજીનિયસ સ્કૂલમાં યોગ દિવસની ઉલ્લાસભેર ઉજવણી
Next Article નીધિ સ્કુલમાં યોગ અને સંગીતનું સંગમ