સંદેશા વહેવાર ની બનુમન વ્યવસ્થા એક હી થેલે મેં લે ચલતે આંસુ ઔર મુસ્કાન ભારતીય ટપાલ ખાતુ સંચાલન સેવા સોલ્ટીગ વેચણી ઉત્તમોત્તમ અને સસ્તી સેવા નો પ્રારંભ મુબઈ થી પોસ્ટ સેવા શરૂ કરી 1854 થી ભારતના મુખ્ય શહેરોમાં ટપાલપેટી મુકવામાં આવી હતી ટપાલ સપ્તાહ.અને ઓક્ટોબર ની 7 થી 12 તરીખ અને 9 તારીખ ને વિશ્વ ટપાલદીન તરીકે ઉજવાય છે.
આવો ટપાલ ખાતા વિશે રસસ્પદ વાતો જાણીએ.વર્લ્ડ પોષ્ટ ડે પોષ્ટલ ઈન્સ્યોરન્સ ડે સહિત પીનકોડ કે તેની માહિતી માટે સ્પર્ધા અને ટીકીટો બહાર પાડવાનું આયોજન થાય છે. રોબર્ટ ક્લાઈવે એ પોષ્ટ સિસ્ટમ ઉભી કરી 1766 વોરેન હેસ્ટીંપે કલકતા જી.પી.ઓ. સ્થાપી 1904 મદ્રાસ જી.પી. ખુલ્લી મુકાણી, 1786-1794 મુંબઈ જી.પી.1863 પત્રોનું શોર્ટીંગ શરૂ થયું 1877 વી.પી.પી. પાર્સલ સિસ્ટમ 1879 પોષ્ટકાર્ડનો જન્મ થયો. 1880 મની ઓર્ડર, 1914 પોષ્ટ ટેલીગ્રાફ યુનિક ડિરેકટર જનરલ નો હોદો અમલી, 1932 બિઝનેસ રિપ્લાય કાર્ડ 1972 પોસ્ટલ ઈન્ડેક્ષ નંબર પીન, 1985 પોષ્ટ ડિપાર્ટમેન્ટ ટેલીકોમ થી છૂટું પડયું.આંતરરાષ્ટ્રીય સ્પીડ પોષ્ટ 1-ઓગસ્ટ, 1986 થી ભારતના મુખ્ય ચાર શહેરોથી શરૂ કરાઈ. 1998 માં કોમ્પ્યુટરાઈઝડ ટપાલ કચેરી દિલ્હી થી શરૂ કરાયેલ. 1866 ટપાલ ટિકીટો સંગ્રહ તેનું નિમાર્ણ, ઈતિહાસ અને ઉપયોગ વિશે શરૂઆત થઈ.કોઈ વિશેષ વ્યકિત કે સ્મૃતિને યાદગાર બનાવવા ટપાલ ટિકીટ બહાર પાડી અને અલ્પ સમય સુધી વેચાણ કરાય છે.
9 ઓકટોબરના રોજ યુનિવર્સલ પોષ્ટલ સમગ્ર જગત માટે આર્શીવાદ રૂપ બને તેવા ઉદ્દેશથી 1727 માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કલકત્તાથી શરૂ કરી. સૌથી મોટી કચેરી દૈનિક 40 હજાર વ્યકિતની અવરજવર થી 101 કાઉન્ટર્સ સાથે છે એક જમાના માં 15 પૈસા ની મામુલી રકમ થી પોસ્ટ કાર્ડ સંદેશા વહેવાર નું અસરકારક સસ્તું માધ્યમ હતું ઈન્ટરનેટ ઝડપી યુગ માં અત્રે લાખો સોશ્યલ મીડિયા એપ્સ ઘડી ભર માં સંદેશા પહોચાડવા ના માધ્યમ માં અકલ્પનિય ક્રાંતિ આવી છે
એક સમય માં ડાંકીયની રાહ જોવાતી લગ્ન કંકોતરી રક્ષાસૂત્ર હોય કે લેટર લવ લેટર ખબર અંતર શુભેચ્છા સદેશ કે નોટિસ માટે પોસ્ટ તાર જેવી સેવા જ મુખ્ય માધ્યમ હતું ગામડા થી મહાનગરો સુધી પોસ્ટ સેવા માટે “એક હી થેલે મેં લે ચલતે આંસુ ઔર મુસ્કાન” બારે માસ સસ્તી સરળ પોસ્ટ સેવા સપ્તાહ અને પોસ્ટ કાર્ડ જન્મ દિન ઉજવાય છે પોસ્ટ કાર્ડ અસરકારક દરેક નાગરિકો ને પરવડે તેવી સંદેશા વ્યવસ્થા હજી જીવંત છે અને રહે તેવી તે જરૂરી છે પોસ્ટ કાર્ડ ની અસર એક અસરકારક સંદેશો છે તેનો ઉપીયોગ કરો કરાવો પોસ્ટ ઓફિસો હવે અદ્યતન ટેકોનોસેવી બેન્કિંગ વીમા નાની બચત જેવી અનેક વિધ સેવા ઓથી સુસજ્જ બની છે ત્યારે પોસ્ટ કાર્ડ સેવા સસ્તી અને અસરકારક રહી છે 15 પૈસા થી લઈ 50 પૈસા સુધી પહોંચેલ પોસ્ટ કાર્ડ આ યુગ માં પણ પરવડે તેવી સસ્તી સેવા ખૂબ સરસ છે.