ગુજરાત રાજ્ય મધ્યાન ભોજન યોજના કર્મચારી સંધ દ્વારા ગાંધીનગર સેકટર છ ખાતે ગુજરાત ભર દરેક તાલુકા ઓ માં થી હજારો મધ્યાન ભોજન સંચાલકો એ ગાંધીનગર ખાતે ધરણા પર પગાર વધારો કાયમી કરો મોંઘવારી આપો માંગ સાથે અનેકો શોષણ કરતા મુદા ઓ ના નિરાકરણ ની માંગ સાથેગુજરાત ના તમામ જિલ્લા માં થી બસો મારફતે સવાર ના દસ કલાક સુધી માં આઠ હજાર થી વધુ મધ્યાન ભોજન સંચાલકો ગાંધીનગર ખાતે પહોંચી ધરણા માં જોડાયા હતા અને સરકાર પાસે વિવિધ માંગો અંગે જાહેર સભા યોજી અનેક રીતે થતા શોષણ ની વિગતો સાથે રજુઆત કરી હતી