આ દેશ ભરમાં ગણતંત્ર દિવસની જોસભેર ઉજવણી કરવામાં આવે છે.આ જ રીજ ભારતનું બંધારણ અસ્તીસ્વમાં આવ્યું હતું. આ રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતના સૌથી મોટા સમ્માનની ધોષણા કરવામાં આવી છે.આ સમ્માનમાં દિવંગત એકટર કાદર ખાન અને 8 ગુજરાતીઓ જ્યોતિ ભટ્ટ,મુક્તા ડગલી,જોરાવરસિંહ જાદવ,અબ્દુલ ગફુર ખત્રી,વલ્લભભાઇ મારવણીયા,બિમલ પટેલ,નગીનદાસ સંઘવી,ગણપત પટેલ,આ લોકો ને પદ્મશ્રી પુરસ્કારની સમ્માનિત કરશે.પદ્મવિભૂષણમાં ચાર લોકોની પસંદગી થઇ છે જેમાં તેજનબાઈ,ઈસ્માઈલ ઉંમર ગુલ્લે,અનીલ કુમાર મણીભાઈ નાયક અને બલવંત મોરેશ્વર પુરાંદ્રે સામેલ છે.
આઠ ગુજરાતીઓને પદ્મશ્રી પુરસ્કારથી નવાઝવામાં આવ્યા
Previous Articleરાજકોટ : મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે પ્રજાસતાક પર્વે બિનાબેન આચાર્યએ ત્રિરંગો લહેરાવ્યો…
Next Article આ વાતો જણાવે છે કે હવે તમારા વચ્ચે પ્રેમ નથી રહ્યો…