હાલ મુસ્લિમ બિરાદરો ને રમઝાન માસ પૂર્ણ થયો છે ત્યારે સુરે્દ્રનગર મા મોટી સંખ્યા મા મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઇદ ની ઉજવણી કરવામાં આવી હતી સુરેન્દ્રનગર ના અને વઢવાણ ઇદ મસિતે મોટી સંખ્યા માં લોકો એ ઇદ ની નમાઝ પડી ખુદા ની બંદગી કરી હતી સુરેન્દ્રનગર ના લક્ષમિપરા , અને અન્ય કેટલીક મસિતો મા ઇદ ની નમાઝ અદા કરવા માં આવી હતી.
Trending
- ભારત બનશે અમેરિકા માટે મુખ્ય iPhone સપ્લાયર!!!
- પહેલગામ આ*તં*ક*વાદી હુ*મ*લા બાદ સુરક્ષાદળો એક્શન મોડમાં,અનંતનાગમાં 175 શંકાસ્પદની અટકાયત
- 2025 અપડેટેડ Royal Enfield Hunter 350 ભારતમાં લોન્ચ….
- ઈરાનના મહત્વપૂર્ણ બંદર પર ભયાનક વિસ્ફોટ, 400 જેટલા લોકો ઘાયલ
- આ તારીખના રોજ રીલીઝ થશે ‘કેસરી વીર’
- ઉનાળામાં ફ્રિજનું તાપમાન કેટલું હોવું જોઈએ.?
- વડોદરા: જાંબુઘોડા પાસે સર્જાયો અકસ્માત, 2ના મો*ત
- અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનું બજેટ નથી ?? ખરીદો આ પાંચ વસ્તુઓ, માં લક્ષ્મી થશે પ્રસન્ન !!