અર્જુન તેંડુલકરને ઇગ્લેન્ડના વિકેટ કિપરને યોર્કરમારી ઈન્જર્ડ કર્યો!
ઇંગ્લેન્ડના ક્રિકેટરો ખાસ તેડુલકર અટક ધારી બેટસમેનનો સામનો વર્ષોથી કરતા આવ્યા છે. વર્ષો અગા. ભારતીય બેટીંગ આઇકોનનો સામનો કર્યા બાદ હવે તેમને તેની બીજી પેઢી દ્વારા થકવી દેવામાં આવી રહ્યા છે. ૧૬ વર્ષની ઉંમરના ૧૧ર દડામા અણનમ ૧૧૯ રન ૧૯૯૦ માં સચીન તેંડુલકરના ચારે દિશામાં ફટકારતા આંખ પહોળી કરીને જોયા છે.
ત્યારે અન્ય એક તેંડુલકરે તારેતરમાં જ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ને એન્જર્ડ કરી હતી.
સચીત તેંડુલકરના પુત્ર અર્જુન હાલ જો-‚ટસની ટીમ સાથે ઇંગ્લેન્ડ- સાઉથ આફ્રિકાની ટેસ્ટમાં પ્રેકટીસ કરી રહ્યો છે. તેણે પ્રથમ દડામાં જ વિકેટકીપર સાથે ર્યોકર મારતા તેને ઇન્જરીનો સામનો કરવો પડે રહ્યો છે.
હવે બેરસ્ટ્રોવ મેડીકલી ફીટ ન હોવાના કારણે તે મેચમાં નહી રમી શકે તો રીપોર્ટ બ્રિટીશ મીડીયામાંથી આવી રહ્યો છે.
છ ફુટ કરતા વધારે ઉંચાઇ ધરાવનારા અર્જુન માટે આ નવું નથી કારણ કે ેના પિતા પ થોડા વર્ષો અગાઉ ઇગ્લેન્ડમાં ઉનાળા દરમ્યાન હંફાવી ચુકયા છે. તાજેતરમાં યોજાયેલ આઇસીસી ચેમ્પીયનશીય ટ્રોફી મા અર્જુન તેડુલકર તેના નેટ શેશન માટે ભારતીય મીડીયામાં સમાચારનું કેન્દ્ર બન્યા હતા. અગાઉ પણ તેણે ભારતીય ટીમ સાથે જે રીતે તાલીમ મેળવી હતી તે જ રીતે ઇંગ્લેન્ડને પાકિસ્તાન સામે પણ જીતાડવામાં મદદ કરી હતી લેફટ આર્મ પેસ બોલર અને બેટસમેન અર્જુન મુંબઇમાં અન્ડર ૧૪ની ૧૬ ટીમો સાથે પણ રમી ચુકયો છે.