ભારત-રશિયા વચ્ચેના સબંધોને વધુ મજબૂત બનાવવા કવાયત
કતલખાને ધકેલવાના હેતુી પશુઓના ખરીદ-વેચાણ ઉપર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લાદયો છે. સરકારના આ ફેંસલાનો મુખ્ય હેતુ ગૌવધને અટકાવવાનો છે. અલબત પ્રતિબંધના પગલે ઘેંટા-બકરા અને પાડા સહિતના પશુઓના ખરીદ-વેચાણ બંધ યા છે અને પશુ બજાર ઉપર ગંભીર અસર ઈ હોવાની દલીલ ઈ રહી છે.
ત્યારે ફેબ્રુઆરી ૨૦૧૭માં વડી અદાલત સમક્ષ ગૃહ મંત્રાલયની કમીટીએ પશુ બજારના નિયંત્રણ બાબતે રજૂ કરેલો રીપોર્ટ અસરકારક બની શકે છે. રીપોર્ટમાં કમીટીએ દેશમાં ગાયના સંવર્ધન અને સંરક્ષણ માટે કાયદો ઘડવાની ભલામણ કરી છે. ઉપરાંત પશુઓની દાણચોરી રોકવા પારદર્શક વ્યવસ ગોઠવવા પણ કહ્યું છે. ભારતમાંી બાંગ્લાદેશમાં ગૌવંશની દાણચોરી કરવામાં આવતી હોવાી સરકાર યોગ્ય વ્યવસ ગોઠવે તેવી પિટીશન અપીલ ભારત કૃષિ ગૌસેવા સંઘ દ્વારા વર્ષ ૨૦૧૫માં કરવામાં આવી હતી. ૨૦૧૪માં પણ નેપાળમાં બલી માટે પશુઓની તસ્કરી તી હોવાની અરજી ઈ હતી.
દેશમાં અબોલ પશુઓની ગેરકાયદે દાણચોરી અને કતલ ગંભીર વિષય છે. જીવદયાપ્રેમીઓ અનેક વખત આ મામલે સરકાર અને ન્યાયતંત્ર સખત રજૂઆત કરી ચૂકયા છે. વડી અદાલતમાં દાખલ પિટીશન અંગે હજુ કાર્યવાહી ચાલુ છે ત્યારે કેન્દ્ર સરકારે પશુઓના ખરીદ-વેંચાણ ઉપર પ્રતિબંધ મુકી દેતા કેટલાક સ્ળે વિરોધ ઈ રહ્યો છે. આ વિવાદના ઉકેલ માટે ગૃહ મંત્રાલયની કમીટીનો રીપોર્ટ મહત્વનો બની રહે છે.