શાળા પ્રવેશોત્સવને કારણે વિર્દ્યાથીઓનો ડ્રોપઆઉટ રેસિયો ઘટ્યો છે: ગ્રામ્ય વિસ્તારમાં પણ કોમ્પ્યુટરના કી બોર્ડ પર બાળકો અભ્યાસ કરતા થયા છે ભાજપાના શાસનમાં શિક્ષણને નવી દિશા મળી: શ્રીમતિ અંજલિબેન રૂપાણી
ગુજરાતમાં કોંગ્રેસની સરકારે પોતાની સત્તાને ટકાવી રાખવા પ્રજાને અભણ અને અબુધ જ રાખી – શિક્ષણ ક્ષેત્રમાં કોઈ જ કરંતી લાવવાને બદલે વર્ષોજૂની નીતિરીતિ થીજ અને જુના ઢાચામાંજ શિક્ષણ ચલાવ્યે રરાખ્યું જેના પરિણામે શિક્ષણમાં ક્રમશ: સ્ટાર ઘટતું ગયું અને યુવાધન પોતાનું કૌશલ્ય દેખાડી ન શક્યો જેની સામે ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષમાં ભાજપા ની સરકાર આવતા તેમાં તબક્કાવાર સમૃધ્ધિકરણ રૂપ પગલાંઓ ભરી માત્ર સ્ટારજ ની સુધર્યું પણ આજના યુગની માંગ સમી ઈંઝ – ઇજનેરી – દાક્તરી જેવી વિવિધ શાખાઓ ઘર આંગણે રાજ્યમાંજ મળી રહે તેવી સુંદર વ્યવસપન પણ ઉભું કરવામાં આવ્યુંમ કોંગ્રેસના રાજમાં ઇજનેરી કે દાક્તરીના ઉચ્ચ શિક્ષણની બે સંખ્યામાં પણ કોલેજો નોહતી તેની સામે ત્રણ ગણી કોલેજો અને ત્રણ ગણી બેઠકો પણ વધારી આવી અનેક વિગતો વિવિધ જુસભામા શહેર ભાજ્પ પ્રમુખ કમલેશ ભાઇ એ આપી હતી.
રાજકોટ વિધાનસભાની બેઠક ૬૯ના મતવિસ્તાર ની અયોધ્યા સોસાયટી , રવિરત્ન પાર્ક, આલાપ ગ્રીન સીટી વિસ્તારમાં ઉમેદવાર અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સર્મન માટે ચૂંટણી પ્રચારમાં ગયેલા પ્રદેશ મહિલા મોરચાના અગ્રણી શ્રીમતી અંજલિબેન રૂપાણીએ જણાવેલ કે ગુજરાતમાં ભાજપાની સરકારે શિક્ષણને એક નવી દિશા આપી છે. ગુજરાતનો વિર્દ્યાી પોતાની ક્ષમતા અને આવડતને રાજ્યબહાર જય વિક્સાવવાને બદલે ઘર આંગણેજ ફળીભૂત કરી શકે તેવી વ્યવસઓ ગોઠવી છે. કોંગ્રેસે પોતાની સત્તા ટકાવી રાખવા શિક્ષણ પ્રત્યે બેજવાબદાર બની અહીંનો વિર્દ્યાી વધુ શિક્ષિત બની તેની કૂટનીતિ ને જાણી ન જાય તેમાટે હંમેશા દુર્લક્ષ સેવ્યુ છે. જયારે ભાજપાની સરકારે વિર્દ્યાી પોતાની છુપી શક્તિ શિક્ષણ માધ્યમી બહાર લાવે અને તજજ્ઞ બની દેશના વિકાસમાં ભાગીદાર બને તેવી આશા વ્યક્ત કરી છે. આ માટે જરૂરી દરેક વ્યવસઓ પણ ઉભી કરી છે.
લોકસંપર્કમાં સો રહેલા મહિલા અગ્રણી શ્રીમતિ કાશ્મીરાબેન નવાણીએ શિક્ષણમાં લાવેલ સુધારા બાબતે કોંગ્રેસને આડે હા લઇ જણાવેલ કે, કોંગ્રેસના સમયમાં શાળાના ડ્રોપ આઉટ રેસિયો ૧૮% જેટલો હતો.
સૌરાષ્ટ્ર યુનીના સિન્ડિકેટના સભ્ય વિજયભાઈ ભટાસણા રાજ્યમાં કોંગ્રેસ સરકારની શિક્ષણ પ્રત્યેના દુર્લક્ષને કારણે કોઈપણ ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા વિર્દ્યાીઓએ પોતાના વતન ી ઘણે દૂર જવું પડતું ક્યારેક રાજ્ય બહાર પણ જવું પડતું તેની સામે ભાજપાની સરકારે ગુજરાતનું સુકાન સાંભળ્યું ત્યારી રાજ્યમાંજ વિવિધ ક્ષેત્રોમાં આ સવલતો વધારવાનું શરુ કરી દીધું.