પ્રકૃતિમાં જુજ નજરે પડે તેવી સર્પપ્રેમલીલા જોવા ઉમટી મેદની
ઈડરના ભૂવેલ ગામે નર અને માદા બે સાપ રતિક્રીડામાં મસ્ત બંને સાપો એકબીજાને આલિંગન કરી રહ્યા હોય. તેવા દ્રશ્યો સર્જાયા આ બંને એકબીજાથી ભેગા થઈ ઊંચે સુધી કૂદકા મારે છે અને કહેવાય છે કે આ રીતે સાપો રતિક્રીડા કરતા હોય છે ત્યારે આસપાસથી લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા લોક વાર્તા અને પૌરાણિક પરંપરાઓમાં સાપ નું પાત્ર હંમેશા રસિક રહ્યું છે.
https://youtu.be/zzOpBJXDs-c
બોલિવૂડની ફિલ્મોમાં પણ નાગ નાગણ ના પ્રેમ આધારિત કથા વસ્તુઓ ભારે લોકપ્રિય બને છે સીમમાં નાગ નાગણ ના પ્રેમ ના દ્રશ્યો ની વાત ગામમાં વાયુવેગે ફેલાતા લોકોની ભીડ પ્રકૃતિના આ પ્રેમીઓના પ્રેમની સાક્ષી બનવા ઉમટી પડી હતી.