ઇડર તાલુકાના ગુજરવા ગામની સગીર વયની યુવતી ગુમ થવાના મામલે અનુસૂચીત જન જાતિની જન આક્રોશ રેલી યોજાઈ.છેલ્લા એક માસ ઉપરાંતથી સગીરાની ભાળન મળતા ઇડર ખાતે જન આક્રોશ રેલી કાઢવામાં આવી.સગીરાના પરિવારને ન્યાય ન મળતા પોલીસ, પ્રશાશનને ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપાયું.
રેલીમાં સાબરકાંઠા પ્રશાશન અને પોલીસ હાય હાય ના નારા લાગ્યા.જન આક્રોશ રેલીમાં ઇડર ધારાસભ્ય હિતુ કનોડિયા વિરુદ્ધ નારા લગાવ્યા.અનુસૂચિત જાતિની મહિલાઓ દ્વારા અન્યાયની લાગણી અનુભવતા લાલઘૂમ થઈ નારા લગાવાયા.