મોતના માતમ પર ખેલ ખેલાયો, નનામી નીકળેલી તેને રોકાતા મામલો બીચકાયો.સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના દલજીતપુરા ગામે અગાઉ જમીન વિવાદ ને લઈ ગત રાત્રિએ મરણ થયેલ વ્યક્તિ ની અગ્નિ સંસ્કાર માટે સર્જાયો વિવાદ.દલજીતપુરા ગામે મરણ પામનાર પટેલ હરિભાઈ વિઠ્ઠલભાઈ વ્યક્તી નો અગ્નિ સંસ્કાર માટે નીકળેલા ટ્રેક્ટર ને રોકતા ઉગ્ર બોલાચાલી બાદ વિવાદ સર્જાયો.દલજીતપુરા ગામ ના આ મુદ્દા ને લઈ ગામની સ્મશાન છોડી ઇડર ના મહાકાલેશ્વર ખાતે અગ્નિસંસ્કાર રાત્રે 12 વાગે પછી કરાયા.દલજીતપુરા ગામે અગ્નિ સંસ્કાર કરવા જતી વખતે વિરોધ કરાતા વિવાદ સર્જાયો.