ઈડર શહેરમાં આવેલ આશિર્વાદ હોસ્પિટલ એટલે કે અહીં આવનારા દર્દીઓ માટે એક ભગવાન સમાન જાણીતા ડો.જેઠાભાઈ પટેલ કે જે વર્ષોી અહીં હોસ્પિટલમાં ખડેપગે રહી સેવાઓ આપી રહ્યાં છે. જેમને સમગ્ર તાલુકામાંથી અને દૂર-દૂરી રાજ્યભરમાંથી સારી સારવાર મળી રહે તે માટે દર્દીઓ અહીં આવતા હોય છે. જ્યારે આપને વાત કરીએ તો ડોકટર એટલે શું ડોકટર એટલે સમાજના સેવાભાવી માણસ દુ:ખ સાથે આવનાર દર્દીઓના મુખ પર હાસ્ય રેલાવું અને દર્દીઓ જોડે રહી કામ કરવાવાળો એટલે ડોકટર અને દુ:ખ સો આવનાર દર્દીઓના મુખ પર પ્રસન્નતા જોવા મળે તેનાી ડોકટર ખુશ થાય છે.
Trending
- Oneplus 13 અને 13r ભારતમાં થયો લોન્ચ…
- PM Modi Podcast: “મારા જીવનની સૌથી દુઃખદ ક્ષણ એ હતી જ્યારે” પીએમ મોદીએ ખોલ્યું રહસ્ય
- મકરસંક્રાંતિના તહેવારમાં ચીકી જીંજરા અને શેરડીનું ધુમ વેંચાણ
- ભારતમાં Xiaomi Pad 7ની જોરદાર એન્ટ્રી…
- જો તમને પણ બીજા કરતા વધુ ઠંડી લાગે છે? તો શરીરમાં આ વિટામિનની કમી હોઈ શકે
- વાવડીમાં સ્ક્રેપના કારખાનામાં આગ ભભુકતા ત્રણ કામદારો ગંભીર રીતે દાઝ્યા
- રાજકોટ કૉર્પોરેશન મોરબી અને ગાંધીધામના મેન્ટર તરીકે કામ કરશે
- ALERT! ભૂલથી પણ આ મેસેજ પર વિશ્વાસ ન કરો, નહીં તો છેતરાઈ જશો!