પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમના દીકરા કાર્તિની ઘરે ઇડીના અધિકારીઓએ શનિવારના રોજ દરોડા પાડ્યા છે. મળતી માહિતી પ્રમાણે ઇડીના અધિકારીઓએ દિલ્હી અને ચેન્નાઇ સ્થિત પાંચ જગ્યાએ દરોડ પાડ્યા છે. તેમાંથી એક જગ્યા દિલ્હીના જંગપુરામાં જ્યારે ચાર બીજી જગ્યા ચેન્નાઇમાં છે.

 એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એરસેલ મેક્સિસ કેસમાં ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની 1.6 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.