- 429 કરોડ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્જેક્શન ધ્યાનમાં આવતા ઇડીએ શરૂ કરેલી તપાસમાં ગેર રીતી ખુલ્લી પડી
ચાઈનીઝ લિંક ધરાવતી એપ્લિકેશન સાથે નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસીસ કંપની પીસી એફ એસ ના નાણાકીય વ્યવહારો શંકાના દાયરામાં આવતા હૈદરાબાદ ઇન્ફર્મેશન ડિપાર્ટમેન્ટ એ કરેલી તપાસ બાદ ધરાવતી એપ્લિકેશન દ્વારા લોન ના નિયમો માં મોટા પાયે ઉલ્લંઘન કર્યાનું બહાર આવતા પીડીએ 2100 કરોડ રૂપિયા નો દંડ ફટકાર્યો હતો
સાત ઓક્ટોબરે થયેલી કાર્યવાહીમાં આ કંપનીની ભારતમાં રહેલી 252 કરોડની કિંમતની મિલકતો જપ્ત કરવાથી કાર્યવાહીને શરૂ કરી હતી પીસીએફએસ નોર્વેના ઓપેરા ગ્રુપની પેટા કંપની મોબાઈલ એપ્લિકેશન કેસબન્ડ દ્વારા નાણાની હેરફેર અને ધિરાણ કરવાની કામગીરી કરે છે આ તપાસમાં એન બી એફ સી એ ભારતમાં 429 કરોડ રૂપિયા ગેરકાયદેસર રીતે મોકલ્યા હોવાનું બહાર આવ્યું ત્યાર પછી તપાસ શરૂ થઈ હતી હૈદરાબાદ કચેરીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કંપનીની ગિરતી બહાર આવતાં તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન કંપનીએ ફેમા ધારાનું ઉલ્લંઘન કર્યાનું બહાર આવ્યું હતું
ઇડી ની તપાસના દા યરામાંમાં આવેલી આ કંપની ના માલિક ચીનના નાગરિકો છે પી સી એફ એસ સોફ્ટવેર લાયસન્સને સેવાઓની આડસમાં 429 કરોડ રૂપિયાની માં સામે લાવવાનું બહાર આવ્યું છે તપાસ દરમિયાન 2021 માં કંપની સામે ત્રણ જપ્તી જારી કરવામાં આવી હતી આરબીઆઈ એ બે વર્ષ પહેલા જણાવ્યું હતું કે પી સી એફ એસ ફોર્મ સમક્ષ અપીલ દાખલ કરી હતી આ કંપનીએ પ્રેક્ટિસ કોડ નું ઉલંઘન કરીને નાણાકીય વ્યવહાર કર્યો હોવાનું બહાર આવ્યું છે 21 મી જુને 2022 ના રોજ પીડી દ્વારા પી સી એફ એસ અને અન્ય ભાગીદારો સામે તેમાં 16 હેઠળ કેસ કર્યો હતો અને તપાસ દરમિયાન ગેરેજ થી બહાર આવતા કંપનીને 2100 કરોડ રૂપિયાનો દંડ ફ ટકાર્યો હતો ઇ ડી ની કાર્યવાહી દરમિયાનઇ ચીનના નાગરિક જંગ હોંગડી ને નોટીસ ફટકારવામાં આવી હતી તે પીસીએફએસ ના ક્ધટ્રી હેટ તરીકે હોવાનું જોકે તેને નોટિસનો કોઈ જવાબ ના આપતા ઇડી એ દંડાત્મક પગલાં લીધા હતા