વર્ષ 2017 માટે અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર અમેરિકન અર્થશાસ્ત્રી રિચર્ડ એચ થોલરને આપવામાં આવશે. થોલરને આ સન્માન વ્યાવહારિક અર્થશાસ્ત્રમાં તેમના યોગદાન બદલ એનાયત કરાશે. થોલરે અર્થશાસ્ત્ર અને મનોશાસ્ત્રનો સચોટ તાલમેલ બેસાડી મહત્વનો સિધ્ધાંત આપ્યો છે.જેમાં લોકો પોતાની જિંદગી સારી રીતે જીવવા આર્થિક નિર્ણયો કેવી રીતે વિવેકબુધ્ધિથી લે છે તે દર્શાવ્યું છે. આ રીતે લોકોને આર્થિક રાહત થાય છે ઉપરાંત તેઓ સમાજિક ફાયદા પણ લે છે. 72 વર્ષના થોલર યુનિવર્સિટિમાં પ્રોફેસર તરીકે સેવા આપે છે.
Trending
- જસદણના આંબરડીમાં ગૃહપતિએ કુમળા બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
- રાજયમાં આજથી ચાર દિવસ માવઠાની સંભાવના: 40 કી.મી.ની ઝડપે પવન ફુંકાશે
- Corning તમારા ફોનને બનાવશે વધારે ટફ…
- Sunil Chhetri પર વધારે પડતો ભરોસો ભારતીય ફૂટબૉલ ટીમને પડશે ‘ભારી’: Bhaichung Bhutia
- ટ્રમ્પ ટેરિફ: ઓટો પાર્ટ્સના નિકાસમાં ધમધમાટ લાવી દેશે!!
- Jamnagar : રંગમતિ ડેમના દરવાજા રીપેર કરવાના હોવાથી પાણી છોડવામાં આવ્યું..
- 36000 કરોડથી વધુનું સરકારી લેણું શેર ભરપાઈથી પૂર્ણ કરાશે!
- સાવધાન… ત્રણ મહિનાની અંદર ઈ-ચલણ ન ભર્યું તો ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ